Webdunia - Bharat's app for daily news and videos

Install App

Predictions of Baba Vanga- 2024 માટે બાબા વેંગાની ભયાનક ભવિષ્યવાણી

Webdunia
રવિવાર, 31 ડિસેમ્બર 2023 (10:19 IST)
બાબા વેંગાએ 2024 માટે પણ ભવિષ્યવાણી કરી છે. તેમાંના એકમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં બદલાવનો સમાવેશ થાય છે - જેનો અર્થ છે કે આપણે પૂર અથવા આગામી હિમયુગનો સામનો કરી શકીએ છીએ,  આ  વાત નિર્ભર કરશે કે પૃથ્વી સૂર્યથી કેટલી દૂર હશે. બાબા વેંગાએ પુતિનની હત્યાથી લઈને ચિકિત્સા સંબંધી સફળતાઓ સુધી ઘણી મોટી ઘટનાઓની ચર્ચા કરી છે. 
 
દ નિર્ભર રિપોર્ટ મુજબ બાબા વેંગાએ કદાચ આ અંદાજો લગાવ્યો હશે કે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આવતા વર્ષથી તેમના દેશના જ કોઈ વ્યક્તિ દ્વારા હત્યા કરાશે. 
 
બાબા વેંગા વિનાશક શસ્ત્રો વિશે આગાહી કરી હતી. તેમનો દાવો છે કે "મુખ્ય દેશ" આગામી વર્ષમાં જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ અથવા હુમલો કરશે.
 
બાબા વેન્ગાએ 2024 માટે તેમની આગાહીઓમાં પણ ઉલ્લેખ કર્યો છે કે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થઈ શકે છે, જે સામાન્ય રીતે લાંબા સમય સુધી થાય છે.
 
બાબા વેંગાએ કહ્યું કે 2024માં મોટું આર્થિક સંકટ આવશે જેની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડશે.
 
બાબા વેંગાએ દાવો કર્યો હતો કે 2024માં સાયબર હુમલામાં વધારો જોવા મળી શકે છે
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મરાઠી ફિલ્મોની અભિનેત્રીની કારે બે મજૂરોને મારી ટક્કર, એકનુ થયુ મોત એક ઘાયલ

Happy Birthday Salman Khan: ફિટનેસથી લઈને ફેમિલી લાઇફ સુધી, સલમાન ખાન આ 5 બાબતોમાં અસલી હીરો

Kalaram mandir Nashik -કાલારામ મંદિર નાસિક

ગુજરાતી જોક્સ - ત્રણ જણની સવા

ગુજરાતી જોક્સ - ટ્યુશનની વાત

વધુ જુઓ..

નવીનતમ

Baby Names with BH- ભ પરથી નામ બોય

સોજી વટાણા સેન્ડવિચ

મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી ? જાણો, શિયાળામાં ભૂલથી પણ આ શાક કઈ વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ?

રોજ પીવો આમળાનુ પાણી, જાણો આ નેચરલ ડ્રિંકને પીવાથી આરોગ્ય પર શુ પડે છે અસર ?

Rattanatata's birth anniversary - રતન ટાટાના 10 સફળતાના મંત્ર

આગળનો લેખ
Show comments