Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમિલનાડુ, કેરલ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ

Webdunia
રવિવાર, 2 મે 2021 (23:20 IST)
તમિલનાડુમાં વિધાનસભાની 234, કેરલ વિધાનસભાની 140 અને પોંડિચેરી વિધાનસભાની 30 સીટો માટે થયેલ ચૂંટણી મતગણતરી 2 મે ના રોજ થશે.  તમિલનાડુ અને પોંડિચેરીમાં સત્તા પરિવર્તનની અટકળો છે, બીજી બાજુ કેરલમાં ફરી એલડીએફના સત્તામાં આવવાનુ અનુમાન છે. 2 મે ના રોજ મતગણતરી સાથે જોડાયેલ માહિતી માટે બન્યા રહો વેબદુનિયા સાથે.. 
 
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ - કુલ સીટ 234 

પાર્ટી આગળ/જીત
ડીએમકે + 156
એઆઈએડીએમકે  + 76
અન્ય 02

 
કેરલ વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 140 
પાર્ટી આગળ/જીત
એલડીએફ 97
યૂડીએફ 41
અન્ય 02

 
પોંડિચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ 30 
પાર્ટી આગળ/જીત
એનડીએ 16
યૂપીએ 08
અન્ય 06

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments