rashifal-2026

Amritsar Blast: અમૃતસરના સુવર્ણ મંદિર પાસે ફરી વિસ્ફોટ, 24 કલાકમાં બે વિસ્ફોટથી હચમચી ઉઠ્યા

Webdunia
સોમવાર, 8 મે 2023 (10:42 IST)
Amritsar Blast: સોમવારે સવારે ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટમાં અન્ય એક નાનો વિસ્ફોટ થયો હતો, લગભગ તે જ સ્થળે જ્યાં ગઈકાલે વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા.
 
પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ અગાઉના વિસ્ફોટની જેમ લગભગ તે જ જગ્યાએ થયો હતો જે હેરિટેજ સ્ટ્રીટ પરની એક રેસ્ટોરન્ટની ચીમનીમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હજુ સુધી બ્લાસ્ટના પ્રકારને સમર્થન આપ્યું નથી.
 
સોમવાર સવારના કારણે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે થયેલા વિસ્ફોટના કારણે છ લોકો ઘાયલ થયા હતા. 24 કલાકમાં બે બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ પોલીસે આતંકવાદી હુમલાનો ઇનકાર કર્યો . 
Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments