Festival Posters

અંબિકા સોની શા માટે ન બનવા ઈચ્છે છે પંજાબની મુખ્યમંત્રી આપ્યુ આ નિવેદન

Webdunia
રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (14:20 IST)
કાંગ્રેસની વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ રવિવારે કહ્યુ કે તેણે પંજાબની મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી. તેણે કહ્યુ કે સિખ બહુલ આ રાજ્યનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ CM બનવા જોઈએ. તેણે કહ્યુ કે કાંગ્રેઅની પંજાબ એકમમાં કોઈ ટકરાવ નથી અને જલ્દી બહુ ઠીક થઈ જશે. આ પૂછારા તેણે મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપ્યુ તો સોનિયા ગાંધીની નજીકી ગણાતી અંબિકા સોનીએ ના પાડી દીધી. મારુ 50 વર્ષથી માનવુ છે કે પંજાબનો મુખ્યમંત્રી કોઈ  શીખ જ બનવા જોઈએ. કારણ કે આ દેશ એક માત્ર રાજ્ય છે જ્યાં શીખ બહુસંખ્યક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

વધુ જુઓ..

નવીનતમ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

ગુજરાતી જોક્સ - ખૂબ યાદ ન કરવું

આગળનો લેખ
Show comments