Webdunia - Bharat's app for daily news and videos

Install App

આદિત્ય L1નું સૂર્ય તરફ ચોથું પગલું,

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (16:34 IST)
Aditya L1- આદિત્ય L1નું સૂર્ય તરફ ચોથું પગલું, ISROનો 'સૂર્ય રથ' આગામી જમ્પમાં ક્યાં પહોંચશે?
 
અવકાશમાં પરિક્રમા કરતું આદિત્ય એલ-1 અવકાશયાન ધીમે ધીમે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. આ મિશન દ્વારા સૂર્ય પર નજર રાખવામાં આવશે.
 
  ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 એ સૂર્ય તરફ વધુ એક પગલું ભર્યું છે. 15 સપ્ટેમ્બરના રોજ, આદિત્ય L1 ચોથી વખત ભ્રમણકક્ષા બદલવામાં સફળ થયું છે. તમને જણાવી દઈએ કે આદિત્ય L1 હવે 256 km x 121973 કિમીની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે.
 
ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી, ISRO એ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી દેશના પ્રથમ સૌર મિશન 'આદિત્ય-L1'ને લોન્ચ કર્યું હતું. આ પછી, 5 સપ્ટેમ્બરના રોજ, આદિત્ય L1 એ 282 કિમી x 40225 કિમીની ભ્રમણકક્ષા હાંસલ કરીને બીજી પૃથ્વી રાઉંડ પૂર્ણ કરી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો તમારા 2 થી વધુ બાળકો હોય તો તમને સરકારી નોકરી નહીં મળે? સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર કેવી રીતે 6 લોકોના મોત થયા

છઠ પૂજા દરમિયાન એક સાપ પાણીમાં તરતો આવ્યો, મહિલાએ આગળ શું કર્યું તે જોઈને બધા ચોંકી ગયા.

વારાણસીના એક ગામમાં 40 છોકરીઓ ગર્ભવતી બની, પરિવારના સભ્યોમાં ખળભળાટ મચી ગયો

આગળનો લેખ
Show comments