Webdunia - Bharat's app for daily news and videos

Install App

450 કરોડના રોકાણથી બનેલા SAARC સેટેલાઈટની 10 ખાસ વાત

Webdunia
શુક્રવાર, 5 મે 2017 (11:03 IST)
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર પરથી દક્ષિણ એશિયા સેટેલાઈટ GSAT-9ને શુક્રવારે સાંજે 04:57  લોંચ કરવામાં આવશે.  235 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર ઈસરોના GSAT-9 ને GSLV-F06થી અંતરિક્ષથી રવાના કરવામાં આવશે.  ભારતની આ સ્પેસ ડિપ્લોમેસીમાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ચીનની વધતી અસરને રોકવાનુ પણ સામેલ છે. 
 
પાકિસ્તાનને છોડીને અબ્ધા સાત દેશ આ પ્રોજેક્ટમાં સામેલ છે. જેમણે આ સેટેલાઈટનો લાભ મળશે. તેનાથી સૌથી વધુ ફાયદો ભૂતાન અને માલદીવ જેવા નાના દેશને મળશે.  ઈસરોનો આ સેટેલાઈટ આધુનિક તકનીકથી લેસ છે.... 
 
 
GSAT-9 ની 10 ખાસ વાતો.... 
 
- ઈસરોએ 2230 કિલો વજની આ કમ્યુનિકેશન સેટેલાઈટને 3 વર્ષમાં તૈયાર કર્યો છે. 
- સેટેલાઈટને તૈયાર કરવામાં& 235 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જ્યારે કે આખા પ્રોજેક્ટમાં 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો . 
- તેમાં ભારત ઉપરાંત નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફગાનિસ્તાનનો સમાવેશ છે. જો કે પાકિસ્તાને એવુ કહીને ખુદને તેનાથી અલગ કરી લીધુ હતુ કે તેનો પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ છે. 
- તેથી પાકિસ્તાનને છોડીને સાર્કના સાત દેશોને લાભ મળશે. દક્ષિણ એશિયાની આર્થિક અને વિકાસાત્મક પ્રાથમિકતાઓને પૂરી કરવામાં મદદ મળશે. 
- સેટેલાઈટથી પ્રાકૃતિક સંસાધનોની મૈપિંગ, ટેલીમેડિસિન, શિક્ષા, મજબૂત આઈટી કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે. 
- તેને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોને એકીકૃત GSLV-F9 સાથે અંતરિક્ષને રવાના કરવામાં& આવશે. આ GSLV-F06ની 11મી ઉડાન હશે. 
- સેટેલાઈટમાં 12 ટ્રાંસપૌડસ્ર્સ ઉપકરણ લાગેલા છે. જે કમ્યુનિકેશનમાં મદદ કરશે. દરેક દેશ ઓછામાં ઓછા એક ટ્રાંસપોંડરને એક્સેસ કરી શકશે. 
- સેટેલાઈટથી પડોશી દેશને હૉટલાઈનની સુવિદ્યા પણ મળશે. તેનાથી પ્રાકૃતિક આપદા પ્રબંધનમાં મદદ મળશે. 
- 30 એપ્રિલના રોજ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આખા ક્ષેત્રના વિકાસ માટે આ સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. 
- આ સેટેલાઈટ ચીનના દક્ષિન ક્ષેત્રમાં વધતા પ્રભાવને રોકવા માટે ભારતની સ્પેસ ડિપ્લોમેસીનો ભાગ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

ગુજરાતી જોક્સ - હસવાની ના છે

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના જોક્સ

ગુજરાતી જોક્સ - ભેંસની કિંમત

વધુ જુઓ..

નવીનતમ

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

આગળનો લેખ
Show comments