Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video- ભાણીના લગ્નમાં 1 કરોડનું મામેરું

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2023 (13:09 IST)
હરિયાણાના રેવાડીમાં એક માણસે તેમની ભાણીના લગ્નમાં મામેરુ ભરતા અનોખી મિશાલ લરી.આ શહર જ નહી પણા દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયુ છે. મામેરું ભરવા પહોંચેલા મામાએ વિધવા બેનની દીકરીના લગ્નમાં નોટના ઢગલા કરી નાખ્યા. પૂરા એક કરોડ 1 લાખ, 11 હજાર 101 રૂપિયા રોકડનો મામેરું આપ્યા. આટલુ જ નહી મામાએ કરોડોના ઘરેણા પણ આપ્યા. તેનો વીડિયો ચર્ચાનો વિષય બની રહે છે.
 
હરિયાણાના રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવેને અડીને આવેલા અસલવાસ ગામમાં રહેતા સતબીરની બહેનના લગ્ન સિંદરપુરમાં થયા હતા. પરંતુ તે લાંબા સમયથી રેવાડી શહેરના ગઢી બોલની રોડ પર પદયાવાસ પાસે તેના પરિવાર સાથે રહે છે.

<

गांव आसलवास जिला रेवाड़ी(हरियाणा) के सतवीर खटाना ने अपनी विधवा बहन के भरा 1 करोड़ 1 लाख 11 हजार 111 रुपए का भात। pic.twitter.com/JlLn0gKaI4

— Troll Indian Politics (@itrollpolitiics) November 27, 2023 >

સતબીરની એકમાત્ર બહેનના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. આ પછી, સતબીર તેની બહેનને મદદ કરવામાં જરાય ડરતો નથી, તેની એક જ ભત્રીજી છે. તેની ભત્રીજીના લગ્ન પહેલા, સતબીર એક ભાઈની જેમ ભાતની વિધિ કરવા માટે તેના ગામના વરિષ્ઠ લોકો સાથે તેની બહેનના ઘરે પહોંચ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર Video

આગળનો લેખ
Show comments