Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપની કારોબારી બેઠકના મહત્વના મુદ્દા

Webdunia
P.R
ભાજપા વિકાસ પરિષદ બે દિવસીય બેઠક શનિવારે શરૂ થઈ. જાણો બેઠકના મુખ્ય બિંદુ -
- રામે રાવણને માર્યો, ઓબામાએ ઓસામાને માર્યો, કરપ્શન કોંગ્રેસને મારી નાખશે
- ઉત્તર પૂર્વમાંથી ઘણા રાજ્યોમાં ઘુસપેઠથી જનસંખ્યા સંતુલન બગડ્યુ છે.
- ઘુસણખોરોને રેશનકાડ કે વોટિંગ કાર્ડ ન મળવુ જોઈએ
- ભારતના દરેક રાજ્યમાં બાંગ્લાદેશી ઘુસણખોરો છે
- સરકારમાં આતંકવાદ સામે લડવાની ઈચ્છાશક્તિ નથી
- સંપ્રગના રાજ્યમાં સુરક્ષા નહી મળે
- શરમ અલ શેખ સામે પાક મુદ્દે પ્રધાનમંત્રીએ નમતુ લીધુ
- મોંઘવારી, સુરક્ષા સહિત બધી માંગો પર સરકાર નિષ્ફળ
- અડવાણીની પણ પ્રશંસા કરતા ગડકરી બોલ્યા તેમનુ માર્ગદર્શન મહત્વપૂર્ણ
- રાજનાથે મોદીને હાર પહેરાવ્યો
- બેઠકમાં મોદીનુ તાળીઓથી સ્વાગત
- રાજનાથે ઉભા થઈને મોદી માટે તાળીઓ વગાડી
- આખી દુનિયા ગુજરાતના વિકાસ મોડલના વખાણ કરી રહી છે
- ગુજરાતના પરિણામોથી અમને ખૂબ જ ખુશી થઈ છે
- મોદીના નેતૃત્વમાં મળી ત્રીજીવાર સફળતા
- કુભ વિવેકાનંદની વર્ષગાઠથી આધ્યાત્મિકતાનો સંદેશ
- અમારી ઈચ્છા કે ગડકરી ફરી અધ્યક્ષ બને
- જે કામ મે ન કરી શક્યો તે ગડકરીએ કર્યા
- ગડકરી પર લાગેલ આરોપ બેબુનિયાદ
- રાજનાથે કહ્યુ, ગડકરીએ પોતાના ઉપર લાગેલ આરોપોથી દુ:ખી છે
- અમારી સામે ઘણા મુશ્કેલ પડકારો
- યુપીએના રાજથી દેશની અર્થવ્યવસ્થા બગડી છે.
- દેશને બીજેપીથી ઘણી આશાઓ છે
- મપ્ર, ગુજરાત અને છત્તીસગઢમાં ભાજપે સારુ કામ કર્યુ છે
- પૂર્વ પાર્ટી અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યુ કે બીજેપીના સીએમ રાજ્યોમાં સારુ કામ કરી રહ્યા છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

laxmi mantra- લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર, આ મંત્રના જાપ કરવાથી થશે ધન પ્રાપ્તિ અને સફળતા મળશે

'રાષ્ટ્રીય એકતા દિવસ' પર PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા, કહ્યું- 'સરદાર પટેલ દરેક પેઢીને પ્રેરણા આપશે'

National Unity Day 2024 : સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ પર જાણો લોખંડી પુરૂષ વિશે 10 ખાસ વાતો

Show comments