Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાંચમીવાર મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા , 28 મંત્રીઓને પણ લીધા શપથ

Webdunia
શનિવાર, 23 મે 2015 (17:07 IST)
આવક કરતા વધારે સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈકોર્ટ તરફથી ફરી એકવાર રાહત મળ્યાના 11 મા દિવસે જયલલિતાએ ફરી એકવાર તમિલનાડુનું મુખ્યમંત્રી પદ સંભાળી લીધું છે . શનિવારે સવારે 11 મદ્રાસ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં જયલલિતા મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા   . તમિલનાડુની મુખ્યમંત્રી તરીકે તેઓ પાંચમી વખત શપથ લીધા છે. તેમની સાથે તેમના 28 પણ શપથ લીધા છે. 
 
તેમના આ શપથ સમ્ારોહમાં સાઉથના સુપરટાર રજનીકાંત સહિત અનેક  ટોચના ફિલ્મ કલાકારોએ હાજરી આપી  હતી. અને હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Show comments