Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર નો બીજો દિવસ - મેગા શો 'ઈન્ડિયા ઈન ફેશન' માં જોવા મળ્યો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પર ભારતીય ફેશનનો પ્રભાવ

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2023 (23:53 IST)
નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં લોન્ચનાં બીજા દિવસે  'ઈન્ડિયા ઈન ફેશન' નામનો મેગા શો થયો. પ્રદર્શનીમા ભારતીય ફેશનની દુનિયાનો ફેશન જગત પર પડેલા પ્રભાવને ખૂબ જ સુંદરતાથી દર્શાવવામાં આવ્યો છે.  કૉસ્ટયૂમ એક્સપર્ટ આર્ટ શો ક્યૂરેટ કર્યો છે અને રૂશદ શ્રોફ સાથે પૈટ્રિક કિનમોથે તેને ડીઝાઈન કર્યો છે.  
 
શો માં દુનિયાની કેટલીક દુર્લભ પોશાકો સામેલ કરવામાં આવી છે. પ્રદર્શની માટે 140 થી વધુ પરિધાનોને મુખ્ય ફેશન હાઉસ, વ્યક્તિગત સંગ્રહ અને દુનિયાભરનાં મુખ્ય સંગ્રહાલયોમાંથી લેવામાં આવ્યા છે. 
 
જેમ કે એલેક્ઝાન્ડર મેક્વીન, બાલેન્સિયાગા આર્કાઇવ્ઝ - પેરિસ, ©️ ચેનલ, ક્રિશ્ચિયન ડીયોર કોચર, ©️ મેસન ક્રિશ્ચિયન લુબોટિન, કોરા ગિન્સબર્ગ એલએલસી, ડ્રીસ વેન નોટેન, એનરિકો ક્વિન્ટો અને પાઓલો તિનારેલી કલેક્શન, ફેશન મ્યુઝિયમ બાથ, ફ્રાંચેસ્કા ગેલોવે કલેક્શન - લંડન જેવા અનેક આંતરરાષ્ટ્રીય ફેશન હાઉસ અને ફેશન ડિઝાઇનર્સનું કલેક્શન અહીં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ભારતીય ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રા, રિતુ કુમાર, અબુ જાની સંદીપ ખોસલા, મનીષ અરોડા, સબ્યસાચી, તરુણ તાહિલિયાની,અનામિકા ખન્ના, અનીતા ડોંગરે, અનુરાધા વકીલના પોશાક પણ અહીં જાદુ વિખેરી રહ્યા છે.
 
ભારતનાં  અનેક યૂરોપીય ડિઝાઇનરોને પ્રેરણા આપી છે, ખાસ કરીને 18મીથી 21મી સદી સુધી, પણ તેમાંથી ત્રણ દિગ્ગજોનું ફેશન હાઉસ ખાસ છે - શનેલ,  
ક્રિશ્ચિયન ડીયોર અને યીવ્સ સેંટ લોરેન્ટ. આગામી ત્રણ પ્રદર્શની કક્ષામાં તમને આ સ્ટાર ડિઝાઇનર્સના કામમાં ભારતીયતાની છાપ સ્પષ્ટ જોવા મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath By Election Results: કેદારનાથ સીટ પર મતગણના ચાલુ

UP Bypoll Results 2024 Live: યૂપી પેટાચૂંટણીમાં 3 સીટો પર સપાએ બનાવી બઢત, 6 સીટો પર ભાજપા આગળ

મહારાષ્ટ્રની જનતા બેઈમાન નથી, પરિણામમાં કંઈક તો ગડબડ છે, ચૂંટણી પરિણામો પર સંજય રાઉતનો મોટો આરોપ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત તરફ અગ્રેસર BJP+ વિપક્ષના સૂપડા સાફ, 215 પાર પહોચી સીટ

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments