Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રી ડાયાબિટીજવાળા થઈ જાય સાવધાન, લાઇફસ્ટાઈલમાં કરી લો આ 5 ફેરફાર, નહી તો બની જશો કાયમી Diabetesના પેશન્ટ

Webdunia
શનિવાર, 10 જૂન 2023 (10:19 IST)
diabetes
આજકાલની ખરાબ લાઇફસ્ટાઈલના કારણે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ છે, જેમાં ડાયાબિટીસ સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલનો નવો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 10 કરોડથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. વર્ષ 2019માં આ આંકડો 7 કરોડની નજીક હતો. સાથે જ  પ્રી-ડાયાબિટીસથી પીડિત લોકોના આંકડા પણ આશ્ચર્યજનક છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રાખ્યું તો તમે ક્યારે પ્રી-ડાયાબિટીસમાંથી ડાયાબિટીસના કાયમી શિકાર બની જશો તે ખબર પણ નહીં પડે.
 
અહીં અમે તમને બતાવી રહ્યા છીએ કે તમારી લાઇફસ્ટાઈલમાં કયા ફેરફાર કરીને તમે તમારી પ્રી-ડાયાબિટીસને(how cure pre-diabetes) ઠીક કરી શકો છો.
 
પ્રી-ડાયાબિટીસથી કેવી રીતે બચવુ ? (how to prevent pre diabetes)
 
- પ્રી-ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના વજન પર નિયંત્રણ રાખવું જોઈએ. આ માટે તેમણે પોતાની દિનચર્યામાં ઓછામાં ઓછી 30 મિનિટની કસરતનો સમાવેશ કરવો જોઈએ.
 
- ધૂમ્રપાન કરનારાઓને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પ્રી-ડાયાબિટીસનો શિકાર બની ગયા છો, તો આજે જ ધૂમ્રપાન કરવાનું બંધ કરો. ધૂમ્રપાન કરવાથી શરીરમાં બળતરા વધે છે, જે ઇન્સ્યુલિનની કામગીરીને અસર કરે છે.
 
- સ્વસ્થ શરીર માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જેના કારણે બ્લડ સુગર લેવલ સામાન્ય રહે છે. જો તમે ઓછી ઊંઘ લો છો તો તેનાથી પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.
 
- તમારા ખોરાકમાં ફાઈબરની માત્રામાં વધારો કરો, ફાઈબર બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદરૂપ છે.
 
- તમારા દિવસની શરૂઆત મેથીના પાણીથી કરો. તે પ્રી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. ઓફિસ જતી વખતે સવારે નાસ્તો અને લંચ ઘરેથી જ લેવાનું ધ્યાન રાખો. બહારનો ખોરાક ખાવાનું ટાળો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments