Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાડામાં આરોગ્ય માટે ફાયદાકારી છે કાચી કેરીનો પના

Webdunia
મંગળવાર, 8 મે 2018 (06:09 IST)
ઉનાડામાં મૌસમમાં આવતા જ કેરીની આવક પણ શરૂ થઈ જાય છે અને તેના સ્વાદિષ્ટ પકવાનના સમય પણ. ચટણી સિવાયના સૌથી સ્વાદિષ્ટ વ્યંજનમાં શામેળ છે કેરીના પના. સ્વાદમાં તો આ મજેદાર જ છે, ગરમીથી બચવા માટે અને આરોગ્યના બીજા લાભ મેળવવા માટે પણ આ સરસ છે. 
 
1. કેરીના પના ગરમીના દુષ્પ્રભાવથી બચવામાં ખૂબ ફાયદાકારી છે. આ તમને લૂથી બચાવશે અને શરીરમાં તરળતા બનાવી રાખવામાં મદદગાર થશે. 
 
2. ગર્મીના દિવસોમાં તેનો દરરોજ ઉપયોગથી પેટની સમસ્યાઓથી દૂર રાખશે અને પાચનક્રિયાને દુરૂસ્ત રાખવામાં પણ સહાયક થશે. આ એક સરસ પાકક પેય છે. 
 
3. પેટની ગરમીને ખત્મ કરવાની સાથે આ પાચક રસના નિર્માણમાં પણ મદદ કરે છે. 
 
4. ટીબી, એનિમિયા, હૈજા જેવા રોગો માટે આ ટાનિકની રીતે કામ કરે છે. સાથે જ પરસેવમાં શરીરથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે. 
 
5. વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે આ તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી તમારી રક્ષા કરે છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments