Webdunia - Bharat's app for daily news and videos

Install App

Birthday - Abhishek જયારે 75 લાખની સાડી પહેરીને સામે આવી એશ્વર્યા, તો પતિ અભિષેક બચ્ચનનો હતું આવું રિએક્શન

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (10:20 IST)
દુનિયાની સૌથી સુંદર બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એક વાર ફરીથી તેમના પતિની અભિષેક બચ્ચનની સાથે સ્ક્રિન શેયર કરતા જોવાશે. આ બન્ને સ્ટાર અપકમિંગ ફિલ્મ ગુલાબ જામુનમાં નજર આવશે. તમને જણાવીએ કે 5 ફેબ્રુઆરી અભિષેક બચ્ચનનો જનમદિવસ છે . આ અવસરે અમે તમને જણાવી રહ્યા છે એશ્વર્યા રાયની લાઈફથી સંકળાયેલી ખાસ વાત વિશે... 
જણાવીએ જે એશ્વર્યા અભિષેકના લગ્ન બૉલીવુડ માટે સૌથી વધારે હેરાન કરનારી ખબર હતી. તેમજ આ કપલના લગ્નમાં સૌથી વધારે વાત થઈ હતી તો એશ્વર્યા રાયના કીમતી લહંગા અને સાડી વિશે..
એશ્વર્યાની સાડીએ લોકોનો બધુ ધ્યાન તેમની તરફ ખેંચી લીધું હતું. એશના લગ્નમાં નીતા લૂલાએ તેમનો લહંગો ડિજાઈન કર્યા હતા. તેને 75 લાખની સાડી પહેરી હતી. તેમના લગ્ન અને તેની સાડી લાંબા સમય સુધી ટૉક ઑફ દ ટાઉન બનેલી હતી. 
 
ફિલ્મ જગતમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની લગ્નને આજે 11 વર્ષ પૂરા થઈ ગયા છે. એક વર્ષ ડેટ કર્યા પછી બન્ને 20 એપ્રિલ 2007 ને લગ્ન કરી લીધા હતા. તે સમયે એશ્વર્યા 33 અને અભિષેક 31ના હતા. તેમના લગ્નમા તેની ઉમ્રને પણ ઘણા સવાલ કર્યા. હવે તેમની 6 વર્ષની એક દીકરી આરાધ્યા પણ છે. 
 
એશ અને અભિષેકના લગ્નથી જોઈ કોઈ બહુ ખુશ હતા તો તે માણસ અમિતાભ બચ્ચન હતા. એશને વહુના રૂપમાં મેળવી અમિતાભ બચ્ચન સૌથી વધારે એક્સાઈટેડ હતા. તમે આ ફોટાને કોઈ તેનો અંદાજો લગાવી શકો છો. 
 
એશ્વર્યા લગ્નમાં ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. તેમના લગ્ન પર એશ્વર્યા ખૂબ ખુશ જોવાઈ રહી હતી. એશ્વર્યાના લગ્નના પૂરો અટાયર 75 લાખ રૂપિયાના હતા. કોઈ એક્ટ્રેસ પહેલી વાર તેમના લગ્ન પર આટલી મોંઘી સાડી પહેરી હતી. એશની સુંદરતા અને તેમના લુકને જોઈ અભિષેક તેને જોતા જ રહી ગયા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

બીરબલ અને તાનસેનના વિવાદ

Samosa Recipe: ઘરે ટેસ્ટી અને ક્રિસ્પી સમોસા બનાવવાની રીત, જાણો સરળ રેસિપી

કિચનમાં જોવા મળતા આ મસાલાનું પાણી ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ સુધીની અનેક સમસ્યાઓ માટે છે રામબાણ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

આગળનો લેખ
Show comments