Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિંઘમ 3 ના સેટ પર અકસ્માત, અજય દેવગણ ઘાયલ

Webdunia
રવિવાર, 24 ડિસેમ્બર 2023 (14:56 IST)
બોલીવુડ એક્ટર અજય દેવગન આજકાલ સિંઘમ 3ની શૂટિંગ કરી રહ્યા છે આ દરમિયાન સેટ પર અકસ્માત થયો હતો, અજય દેવગન ઘાયલ થયો 
 
રિપોર્ટ્સનું માનીએ તો, 'સિંઘમ 3'ના સેટ પર અકસ્માત બાદ અજય દેવગનની આંખમાં ઈજા થઈ છે. આ કારણે તેણે ડોક્ટરોની સલાહ પણ લેવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની ઈજાને કારણે 'સિંઘમ 3'નું શૂટિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે.
 
તેની આંખમાં ઈજા થઈ છે. હવે ઝૂમ પરના અહેવાલ મુજબ, અજય દેવગનની ઈજાને કારણે સિંઘમ 3નું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2023 પછી શૂટ કરવામાં આવશે.

અજય દેવગન સાથે અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને શ્વેતા તિવારી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments