Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ira Khan-Nupur Shikhare Wedding:આમિર ખાનની દીકરી આયરા ખાન નુપુર શિખરની સાર્ગે લગ્નના બંધનમાં બંધાશે

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (11:48 IST)
આમિર ખાનની દીકરી આયરા ખાન તેમના બ્વાયફ્રેડ નુપુર શિખરની સાર્ગે લગ્નના બંધનમાં બંધાશે. ઈરા ખાનની લગ્નના ફંકશન આજથી શરૂ થઈ ગયા છે. ઈંડિમેટ સેરેમનીમાં આ કપલ લગ્નમાં બંધનમાં બંધશે. બન્નેગયા વર્ષે ઈટલીમાં સગાઈ કરી હતી. ગયા કેટલાક સમયથી બન્નેના લગ્નની તૈયારીઓ તેણી સંપૂર્ણ સ્વિંગમાં હતી. ચાહકોથી લઈને પાપારાઝી સુધી દરેકની નજર કપલની તસવીરો પર હતી.
 
બન્નેના આઉટફિટથી લઈને વેડિંગ વેન્યુ અને લગ્નથી સંકળાયેલી બધી ડિટેલ્સ લાંબા સમયથી ચર્ચામાં બની હતી. આઈરાની પ્રેવેડિંગ સેરેમનીની ફોટા સતત સોશિયલ મીડિયા પર સામે આવી રહી હતી. વાયરલ વીડિયોઝમાં આમિર ખાનનો આખો પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.
 
કપલની હલ્દી સેરેમનીમાં આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવનો લુક પણ ખૂબ વાયરલ થયો હતો. કિરણ પરંપરાગત મહારાષ્ટ્રીયન પોશાકમાં જોવા મળી હતી. આયરા ખાન તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લગ્ન સાથે જોડાયેલી ઝલક પણ શેર કરતી હતી. ગઈકાલે તેણે એક સ્ટોરીમાં 'બ્રાઈડ ટુ બી' લખીને પોતાનો ફોટો શેર કર્યો હતો.
 
આયરા ખાન અને નુપુરની લવસ્ટોરી ઘણી જૂની છે. નૂપુર ફિટનેસ ટ્રેનર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે આયરાને પ્રમોટ કર્યું હતું. આ પ્રસ્તાવનો વીડિયો આયરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે નુપુર એક ફેમસ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. તે આમિર ખાનનો ટ્રેનર પણ રહી ચૂક્યો છે. આ સિવાય ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓના નામ પણ આ યાદીમાં સામેલ છે. આયરા અને નુપુરની લવ સ્ટોરી પણ તેમની ટ્રેનિંગ દરમિયાન શરૂ થઈ હતી. બંનેએ નવેમ્બરમાં સગાઈ કરી હતી. લગ્ન પછી, કપલ હવે મુંબઈમાં એક મોટું રિસેપ્શન યોજી શકે છે, જેમાં બી ટાઉનની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

આગળનો લેખ
Show comments