Webdunia - Bharat's app for daily news and videos

Install App

LIVE: અમે ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાને સમજાવી ન શક્યા - જસ્ટિસ ચમલેશ્વર

Webdunia
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (12:26 IST)
. સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવુ પહેલીવાર થઈ રહ્યુ છે કે જ્યારે ચીફ જસ્ટિસ પછી ચાર સૌથી સીનિયર જસ્ટિસ પ્રેસ કોન્ફ્રેસ કરી રહ્યા છે. અત્યાર સુધી આ સ્પષ્ટ નથી કે આ જસ્ટિસ કયા કારણથી પ્રેસ કૉન્ફ્રેંસ કરવાના છે. પણ એટલુ છે કે ભ્રષ્ટાચારના મુદ્દે આ પ્રેસ કૉન્ફ્રેંસ થવાની છે. 
 
આ ચાર જસ્ટિસ છે જસ્ટિસ ચેલમેશ્વર જસ્ટિસ રંજન ગોગઈ જસ્ટિસ મદન ભીવારાઓ લોકુર અને જસ્ટિસ કોરિયન જોસેફ છે. 
 
LIVE UPDATES:
 
- બધુ બરાબર નથી ચાલી રહ્યુ  
- જસ્ટિસ ચલમેશ્વરે કહ્યુ છે કે પાછળથી અમને એવુ કોઈ ન કહે કે અમે આત્મા વેચી દીધી છે. 
- જસ્ટિસ ચલમેશ્વરે કહ્યુ છે કે અમે છેલ્લા બે મહિનાઓની પરિસ્થિતિને લઈને આ પ્રેસ કૉન્ફરેંસ કરી છે. જસ્ટિસ ચમલેશ્વર સુપ્રીમ કોર્ટમાં નંબર બે વકીલ છે. 
- સુપ્રીમ કોર્ટના ચાર જજોની પ્રેસ કૉંફ્રેંસ શરૂ થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments