Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનસૂનમાં થઈ શકે છે મોડું, લૂની ચપેટમાં અડધું ભારત

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (12:07 IST)
ભારતીય મૌસમ વિભાગએ કહ્યું કે માનસૂનની દસ્તકમાં એક દિવસનો વિલંબ થઈ શકે છે અને આ સાત જૂનને આવી શકે છે. મૌસમ સંબંધી ભવિષ્યવાણી કરનાર પ્રાઈવેટ કંપની સ્કાઈમેટએ પણ શનિવારને તેમના પૂર્વાનુમાનને સંશોધિત કરનાર માનસૂનના આવનારી તિથિને ચાર જૂનથી સાત જૂન કર્યું. પાછલા મહીના કેરલમાં માનસૂનની આવવાની અનુમાનિત તારીખની જાહેરાત કરતા માનસૂન વિભાવએ કહ્યું હતું કે માનસૂન છ જૂનને પહોંચી શકે છે. 
 
સથે જ તેને આ પણ કીધું હતું કે ચાર દિવસ પહેલા કે પછી ક્યારે પણ થઈ શકે છે. માનસૂન કેરળમાં 6-7 જૂનને પહોંચી શકે છે. દેશના ઘણા ભાગોમાં ભયંકર ગર્મી પડી રહી છે. કેટલાક ભાગમાં પારા 50 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હર્ષવર્ધનએ કહ્યું કે માનસૂન દીર્ઘ સમય ઔસતનો 96 ટકા રહી શકે છે જે સામાન્ય અને સામાન્યથી ઓછી શ્રેણી પર ગણાય છે. 
 
 
દેશના વધારેપણું ભાગમાં મંગળવારે લૂનો પ્રકોપ રહ્યું. રાજસ્થાનમાં ચુરૂમાં વધારેપણું તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ દાખલ કરાયું છે. પણ કેટલાક ક્ષેત્રમાં વરસાદથી લોકોને થોડી રાહત  મળી છે. મૌસમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જમ્મૂ ક્ષેત્રમાં તેજ ધૂળ ભરી હવાઓ ચાલી. તેને કહ્યું કે વૈષ્ણોદેવીની યાત્રાને પણ થોડા સમય માટે રોકી દીધું હતું. યાત્રાના રસ્તામાં એક ઝાડ પડવાથી દુકાનને નુકશાન પહૉંચ્યું. 
 
દિલ્લીમાં પારા વધીને વધારેપણું 41.5 ડિગ્રી સેલ્સિયસ દાખલ કરાયું છે. આ સમાન્યથી એક ડિગ્રી ઉપર રહ્યું. પણ મૌસમ વિભાગએ વરસાદ, વાદળ છવાયા રહેવાની શકયતા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments