Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2024 (10:46 IST)
ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ
 
ગુજરાતના સુરતમાં ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે, શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થઈ હતી.
 
ગુજરાતના સુરતના સચિન વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. શનિવારે 6 માળની ઈમારત ધરાશાયી થયા બાદ અત્યાર સુધીમાં 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.

<

#WATCH सूरत, गुजरात: DCP राजेश परमार ने कहा, "एक महिला को बचा लिया गया है और अभी तक 7 शव बरामद किए गए हैं...शवों को पोस्टमार्टम के लिए भेजा गया है...मलबा हटाने का काम जारी रहेगा..." https://t.co/XLnRGof6pN pic.twitter.com/emwWpW2zLi

— ANI_HindiNews (@AHindinews) July 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments