Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામગોપાલ વર્મા બનાવશે સંજૂ પર બીજી બાયોપિક ફિલ્મ, આ રહેશે ટ્વિસ્ટ

Webdunia
શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:54 IST)
રાજ કુમાર હિરાની નિર્દેશિત ફિલ્મ સંજુએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા. દર્શકો અને ક્રિટિક્સ તરફથી મૂવીને શાનદાર રિસ્પોંસ મળ્યો પણ એક વર્ગ એવો પણ હતો જેમને સંજુ મૂવીને પીઆર કૈપેન બતાવ્યુ.  એવુ કહેવાય છે કે હિરાનીએ મૂવી દ્વારા સંજય દત્તની છબિ સુધારવાની કોશિશ કરી છે. તેથી હવે રામગોપાલ વર્મા સંજુના જીંદગીનુ અસલી સત્ય બતાવવાનુ વિચારી રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ રામગોપાલ વર્મા સંજય દત્તની બીજી બાયોપિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનુ નામ હશે સંજુ ધિ રિયલ સ્ટોરી. 
રિપોર્ટ મુજબ રામગોપાલની ફિલ્મમાં ફક્ત સંજય દત્તના AK-56 રાઈફલ રાખવા પર ફોક્સ હશે. મુંબઈ મિરરને આપેલ ઈંટરવ્યુમાં ડાયરેક્ટરે આ સમાચારની ચોખવટ કરી છે. તેમણે કહ્યુ, "હા હુ ફિલ્મ બનાવી રહ્યો છુ." 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments