Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાતિલ ઠંડીમાં ગર્લફ્રેંડે કપડા વગર રોડ પર દોડાવ્યો

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (08:42 IST)
રૂસના રોડ પર કપડા વગર  બરફમાં દોડવું... સાંભળીને નવાઈ લાગે, પણ એક પ્રેમિકાએ તેના પ્રેમીને  આવું કરવા મજબૂર કરી દીધો.  જ્યાંરે સેક્સના સમયે ઝગડો થતા છોકરીએ તેના પ્રેમીને ઘરમાંથી બહાર કાઢી મુકી મુક્યો. પરિણામ સ્વરૂપ છોકરો બરફથી છવાયેલ રોડ પર  કપડા વગર જ ઠિઠોરતો ફરતો રહ્યો.  
બરફના રોડ પર ભટકતા આ માણસને જોઈ પોલીસને દયા આવી ગઈ અને તેમણે તેને એક ગરમ ગાડીમાં લઈ ગયા. જેનો વીડીઓ પણ વાયરલ થઈ ગયો છે. જ્યાં માણસ પોતાની ઈજ્જત બચાવવા  રોડ પર દોડી રહ્યો છે. વી ડિયોમાં  યુવક કહી રહ્યો  છે "મારી મદદ કરો " મારી ગર્લફ્રેંડે મારા બધા કપડા ઉતારી દીધા છે . " ઠંડીથી હવે હું મારા પગને પણ અનુભવ  કરી શકતો નથી.  ત્યારબાદ પોલીસ ઑફીસર ગાડીનો ગેટ ખોલીને કહે છે "અંદર આવી જા, અહીં તને સારું લાગશે. 
 
યુવકે પોલીસ ઑફીસરને  જણાવ્યું કે "હું મારા ઘર પાસે હૉસ્ટલમાં રહેતી એક  છોકરી સાથે સેક્સ કરી રહ્યો હતો.  ત્યારે છોકરીને કઈક થયું જેનાથી એ ડરી ગઈ, પછી કોઈએ બારણુ ખખડાવ્યુ  અને પછી જે થયું એ સામે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ