Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે પડદા પર ઉતરશે સલમાનની કથિત ગર્લફ્રેંડ લૂલિયા, કરશે કૃષ્ણ ભક્તિ

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (11:43 IST)
સલમાન ખાનના પ્રેમના કારણે ચર્ચાઓમા રહી રોમાનિયાઈ મૉડલ અભિનેત્રી લૂલિયા વંતૂર હવે મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. જિમી શેરગિલ ફિલ્મમાં હીરો હશે 2009માં સલમાન ખાન, કરીના કપૂર અને સોહેલ ખાનને લઈને "મે ઔર મિસેજ ખન્ના અને પ્રિંતી જિંટાની સાથે ઈશ્ક ઈન પેરિસ બનાવશે નિદેશક પ્રેમ સોની લૂલિયા અને જિમીને લઈને આ ફિલ્મ બનાવી રહ્યા છે. 
ફિલ્મ પોલેંડથી હિંદુસ્તાન આવી એવી છોકરીની સ્ટોરી હશે જેનો જીવન મથુરા જઈને બદલી જશે. એ પહેલા તો આ દેશને પ્રેમમા પડે છે અને મથુરા જઈને ભગવાન કૃષ્ણની ભક્ત થઈ જાય છે. સોની લાંવા સમય સુધી એવી હીરોઈનની શોધમાં હતા જે યૂરોપીય હોય અને થોડી હિંદી ઓળખતી હોય્ સોની સ્ટાર્ટ ટૂ ફિનિશ શેડ્યૂલમાં ફિલ્મને ખત્મ કરશે અને 2019માં ફિલ્મ રીલીજ થઈ જશે. જલ્દી જ ફિલ્મની આધિકારિક જાહેરાત કરાશે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

World Polio Day 24 October- પોલીયો પણ કરી શકે છે પલટવાર, જાણો તેના લક્ષન અને સારવાર

Dough Kneading: લોટમાં આ 4 વસ્તુઓ મિક્સ કરીને બનાવો રોટલી, આંતરડાની રહેશે એકદમ ક્લીન અને તમે રહેશો ફિટ

diwali special- Cheeslings- ચીઝલિંગસ

આગળનો લેખ
Show comments