Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિવારને ભસ્મ કરવાની ધમકી આપી કથાવાચકએ કર્યું યુવતીથી દુષ્કર્મ

Webdunia
રવિવાર, 4 ઑગસ્ટ 2019 (12:41 IST)
મથુરાના બરસાના નિવાસી કથાવાચકની સામે મધ્યપ્રદેશમાં એક યુવતીથી દુષ્કર્મ કરવાના કેસ દાખલ કર્યું છે. યુવતીનો આરોપ છે કે કથાવાચક નવ મહીના સુધી તેનાથી દુષ્કર્મ કરતો રહ્યો. વિરોધ કરતા પર પરિવારને રાખ કરવાની ધમકી આપતો હતું. 
 
આરોપી કથાવાચક 10 વર્ષથી બરસાનામાં તેમની મુહબોલી બેનની સાથે રહે છે. નવેમ્બર 2018માં કથાવાચક સબલગઢ, મધ્યપ્રદેશ કથા કરવા ગયું. તે પીડિત યુવતીના ઘરે જઈને રોકાયું. તે સમયે કથાવાચકએ યુવતીની સાથે દુષ્કર્મ કર્યું. 
 
યુવતીનો આરોપ છે કે તે બેનની સાથે કથાવાચકને પાણી આપવા તેમના રૂમમાં ગઈ હતી. તેને તેમની બેનને કોઈ કામના બહાને રૂમથી બહાર જવા માટે કહ્યું. બેનના ચાલી ગયા પછી કથાવાચકએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. 
 
તંત્ર મંત્રથી ભસ્મ કરવાની ધમકી 
કથાવાચકએ તેને ધમકી આપી કે જો આ ઘટના પરિજનને જણાવી તો આખા પરિવારને મંત્રથી ભસ્મ કરી નાખશે. ત્યારબાદ સાધુ પીડિતાના ઘરે જઈને તેની સાથે દુષ્કર્મ કર્યુ. પીડિતા અને તેમની મા કથાવાચકની સામે રિપોર્ટ દાખલ કરાવી છે. 
 
ત્યાં આરોપી કથાવાચક મુરારી દાસએ યુવતીના આરોપને ખોટા જણાવ્યા છે. તેને કહ્યું કે યુવતીના પિતા મારા યજમાન છે. હું હમેશા તેમના ઘરે આવતું-અજતું રહું છું. મારા વિરોધમાં તેમને કોઈ ભડકાવી રહ્યું છે. મારું આ ઘટનાથી કોઈ લેવું દેવું નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ

આગળનો લેખ
Show comments