Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉફીમાં માખણ, ક્યારે સાંભળ્યું છે? જાણો 5 ફાયદા

Webdunia
ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:27 IST)
તમને આ જાણીને નવાઈ લાગશે પણ હા, કેટલાક લોકો કૉફીમાં બટર નાખીને પણ પીવે છે. આમતો કૉફી જેવા પેય પદાર્થમાં માખણનો સ્વાદ બેસ્વાદ લાગે પણ તેને પીવાના કેટલાક ફાયદા જરૂર હોય છે. 
આમ તો દુનિયામાં ઘણા દેશમાં ખાવા-પીવાની વસ્તુઓમાં નવા પ્રયોગ  કરી સ્વાદ વધારવાની બાબતમાં કૉફીનો નામ પણ પાછળ નહી છે. જો તમે નહી ઈચ્છતા તો નહી પણ તેના 5 ફાયદાને જરૂર જાણી લો... 
1. કૉફીમાં બટર ખાસ કરીને ગાયના દૂધથી બનેલો માખણ મિક્સ કરી પીવું શરીરમાં જામેલા વસાને સક્રિય કરે છે. આ તમારા શરીરને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરી મૂળભૂત વસા અને કેલોરીની આપૂર્તિ કરે છે. 
 
2. તે ઓમેગા-3 અને ઓમેગા 6 ની સાથે વિટામિન કે નો પણ સરસ સ્ત્રોત છે . તે સિવાય આ હાર્ટ અટેકના ખતરાને પણ ઓછું કરે છે. 
 
3. દર સવારે કૉફીની સાથે માખણનો સેવન શરીરના જાડાપણું ઓછુ કરવામાં મદદ કરે છે. આ આખો દિવસ વસાને ઓછું કરવામાં સહાયક હોય છે. પ્રાકૃતિક દૂધથી બનેલો માખણમાં વસાને ઓછું કરવા માટે જરૂરી તત્વ હોય છે. 
 
4. આ તમારા મગજની તરાવટ માટે સરસ પેય હશે. કૉફીના સેવન મગજને સચેત કરવામાં સહાયક હોય છે, ત્યાં માખણ મગજને અંગને સરસ કાર્ય કરવામાં મદદ કરે છે. 
 
5. કૉફી સાથે માખણનું આ મિશ્રણ તમને દિવસભર માટે પૂરતી એનર્જી આપવાનું કાર્ય કરે છે. શરદીના દિવસોમાં આ શરીરને ઠંડકના દુષ્પ્રભાવથી બચાવી રાખે 
 
છે. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments