Webdunia - Bharat's app for daily news and videos

Install App

લખનઉ જેલમાં 36 કેદીઓ HIV પોઝિટિવ

Webdunia
રવિવાર, 4 ફેબ્રુઆરી 2024 (15:20 IST)
- 36 કેદીઓ એચઆઈવીથી સંક્રમિત મળી આવ્યા 
-. સંક્રમણ ફેલાવવાના કારણો શોધવાના પ્રયાસો ક
- જેલમાં પહેલાથી જ 11 દર્દીઓ સંક્રમિત હતા

લખનૌની જિલ્લા જેલમાં 36 કેદીઓ એચઆઈવીથી સંક્રમિત મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. એઇડ્સ કંટ્રોલ સોસાયટીની સૂચનાથી આરોગ્ય વિભાગે જેલના કેદીઓની એચઆઇવી સ્ક્રીનીંગ હાથ ધરી હતી. અગાઉ 11 કેદીઓ એચઆઈવી સંક્રમિત મળી આવ્યા હતા
 
લખનૌ જિલ્લા જેલના 36 નવા કેદીઓમાં HIV સંક્રમણની પુષ્ટિ થયાના સમાચાર સામે આવ્યા છે. આ માહિતી સામે આવતા જ જેલ પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તમામ સંક્રમિતોને દવાઓ આપવામાં આવી રહી છે અને ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. સંક્રમણ ફેલાવવાના કારણો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
ઉત્તર પ્રદેશ એડ્સ કંટ્રોલ સોસાયટીની સૂચના પર, આરોગ્ય વિભાગે ડિસેમ્બર 2023 માં જિલ્લા જેલમાં HIV સ્ક્રીનીંગ હાથ ધર્યું હતું. તેમાંથી 3 હજારથી વધુ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 36 નવા કેદીઓમાં એચઆઈવી સંક્રમણની પુષ્ટિ થઈ હતી. જેલમાં પહેલાથી જ 11 દર્દીઓ સંક્રમિત હતા. હાલમાં સંક્રમિતોની સંખ્યા 47 પર પહોંચી ગઈ છે. કેજીએમયુના એન્ટિ રેટ્રો વાયરલ થેરાપી (એઆરટી) સેન્ટરમાંથી ચેપગ્રસ્ત લોકોને દવાઓ આપવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments