Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે પીએમ મોદી હાથમાં કાળો દોરો બાંધે છે જાણો

Why Pm modi wear black thread in hand
Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (09:39 IST)
નરેન્દ્ર મોદી, એક એવું નામ જે આજના સમયમાં દરેક ભારતવાસીના મોઢા પર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેજિક આ રીતે દેશ વાસીઓ પર છવાયું છે કે  દરેક કોઈ તેમના વ્યકતિત્વથી પ્રેરણા લેવા ઈચ્છે છે. મોદીજીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી સીમિત નથી પણ વિદેશોમાં પણ મોદીજીએ તેમનો નામ રોશન કર્યું છે. આ વાત સાચી છે કે તે તેમના કર્મના બળ પર સફળતા મેળવે છે પણ તેની સાથે કિસ્મત અને ઈશ્વરના પ્રત્યે આસ્થા પણ એક મોટું યોગદાન આપે છે. 
 
હમેશા અમે લોકો મોદી મેજિકની વાત સાંભળે છે કે મોદીનો જાદૂ ચાલી ગયું આ રીતની ખબર આવે છે પણ શું તમે જાણો છો કો મોદી મેજિક પાછળ કોનો હાથ છે. સૂત્રો મુજબ જે વાત સામે આવી રહી છે તે મુજબ મોદીના હાથમાં બાંધેલો આ કાળો દોરોમાં જ કરિશ્મા વ્ય્કતિત્વ અને મોદી મેજિકનો રહસ્ય છુપાયેલો છે. 
 
તમને જણાવીએ કે નવરાત્રિના સમયે મોદીજી આખા નવ દિવસ ઉપવાસ રાખે છે અને પૂરા વિધિ વિધાનથી માતાની પૂજા કરે છે તેનાથી આ વાત સાફ થઈ જાય છે કે મોદીજી માતા દુર્ગાના પ્રત્યે ખૂબ આસ્થા રાખે છે અને જેમકે અમે બધા જાણીએ છે કે મોદીજી ગુજરાતના રહેવાસી છે જેના કારણે એ ઉત્તર ગુજરાતના મેહસાણા જિલ્લામાં સ્થિત ટિંબા ગામમના માતા દુર્ગાના મંદિરમાં હમેશા જાય છે અને તેમના હાથમાં બાંધેલો તે કાલો દોરો આ મંદિરનો પ્રસાદ છે. આ મંદિરથ મોદીની આસ્થા બહુ ગાઢ્ છે કારણકે મોદી ખૂબ દિવસોથી તે  મંદિરમાં પૂજા પાઠ કરવા આવે છે. 
 
હવે તો મોદીજીના આ દોરાનો મેજિક જોઈને ઘણા ભાજપા કાર્યકર્તા પણ તેમના હાથમાં આ મંદિરનો કાળો દોરો બાંધવા લાગ્યા છે જેથી માતા દુર્ગાનો આશીર્વાસ તેના પર બન્યું રહે. તો આ હતું મોદીના હાથમાં બંધેલા કાળા દોરાનો રહ્સ્ય જે તેમની આસ્થાથી સંકળાયેલો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments