rashifal-2026

SMART પોલીસ માટે નરેન્દ્ર મોદીના મંત્ર

Webdunia
મંગળવાર, 2 ડિસેમ્બર 2014 (10:01 IST)
પીએમ નરેન્દ્ર મોદી ડીજીપી લેવલના પોલીસ કોંફ્રેંસમાં જોડાયા હતા. તેમણે અધિકારીઓને  SMART પોલીસનો મંત્ર આપ્યો. સાથે જ કહ્યુ કે ફિલ્મોને કારણે પોલીસની જે છબિ બગડી છે. તેને બદલવાની જરૂર છે. મોદીએ પોલીસવાળાના પરિવારજનોની ભલાઈ માટે નવી યોજનાઓ લાવવા પર જોર પણ આપ્યુ. મોદી કહ્યુ. ' પોલીસ સ્ટ્રિક્ટ પણ હોય અને સેંસેટિવ પણ હોવી જોઈએ. આજના સમયની માંગ છે કે પોલીસ બળ મોર્ડન એંડ મોબાઈલ(ગતિમાન), એલર્ટ(સતર્ક). એકાઉંટેબલ(ઉત્તરદાયી) રિલાયેબલ(વિશ્વાસપાત્ર) અને રિસ્પોંસિબલ (જવાબદાર) હોવાની સાથે જ ટેકનોલીજી અને ટ્રેંડ હોવુ જોઈએ. આ પાંચ બિંદુઓ પર આગળ વધે તો આપણે ઘણુ બધુ કરી શકીએ છીએ. 
 
ફિલ્મોમાં પોલીસ દળને જે રીતે દર્શાવવામાં આવે છે તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મોએ સામાન્ય માનવીના મનમાં પોલીસની છબી ખરાબ બનાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે આ દિશામાં વિશેષ પ્રયત્નો કરવા જોઇએ અને ફિલ્મ નિર્માતાઓ માટે એક જન સંપર્ક એજન્સીની નિમણૂક કરી તેમને પોલીસની સારી બાબતો દર્શાવવા માટે પ્રેરિત કરવા જોઇએ. મોદીએ જણાવ્યું હતું કે ફિલ્મ જગતે સામાન્ય માનવીના મનમાં પોલીસની ખૂબ જ ખરાબ છબી બનાવી દીધી છે અને હું તેમને પૂછવા માગુ છું કે આવુ કેમ? કેટલીક ખામીઓ હોઇ શકે છે પરંતુ તેને મોટો મુદ્દો બનાવી દર્શાવવી જોઇએ નહીં.
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દીકરીની સગાઈને બે વર્ષ થઈ ગયા

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Show comments