rashifal-2026

Modi@75 : ગુજરાતના સામાન્ય કાર્યકર્તાથી CM અને પછી PM બનવાનાની યાત્રાની અદ્દભૂત તસ્વીરો

Webdunia
બુધવાર, 17 સપ્ટેમ્બર 2025 (00:19 IST)
PM modi
PM Modi Pics પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી પ્રખ્યાત નેતાઓમાંના એક છે. તેમનો જન્મ ગુજરાતમાં થયો હતો અને તેમણે પોતાનું બાળપણ ગરીબીમાં વિતાવ્યું હતું. તેઓ તેમના પિતા સાથે રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. તેઓ બાળપણથી જ મહત્વાકાંક્ષી હતા અને તેમને પુસ્તકો વાંચવાનો અને ચર્ચા સ્પર્ધાઓમાં ભાગ લેવાનો ખૂબ શોખ હતો. ચાલો તેમના 75મા જન્મદિવસ પર પીએમ મોદીની કેટલીક અદ્રશ્ય તસવીરો જોઈએ.
 
હું નરેન્દ્ર દામોદરદાસ મોદી...'  26 મે 2014 ના રોજ જ્યારે પીએમ મોદીએ દેશના 14મા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે તેમનું નામ આખી દુનિયામાં ગુંજવા લાગ્યું. વિશ્વના સૌથી પ્રખ્યાત નેતાઓમાં ગણાતા પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2025 ના રોજ તેમનો 75મો જન્મદિવસ ઉજવશે. ગુજરાતના એક સામાન્ય પ્રચારક બનવાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને પછી દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની પીએમ મોદીની સફર ખૂબ પ્રેરણાદાયક છે.
 
પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યું હતું. તેઓ તેમના પિતા દામોદરદાસ મુલચંદ મોદી સાથે વડનગર રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. તેમની માતા હીરાબેન એક સામાન્ય ગૃહિણી હતી. પીએમ મોદી ચાર ભાઈ-બહેનોમાં તેમના માતાપિતાના ત્રીજા સંતાન હતા.
 
આજે તેમના જન્મદિવસ પર જુઓ મોદીજીની કેટલીક યાદગાર તસ્વીરો 
modi in kids
1. પ્રધાનમંત્રી મોદી ની બાળપણની તસ્વીર 
2. રેલવે સ્ટેશન પર ચા વેચતા નરેન્દ્ર મોદી 
modi young
3. પીએમ મોદીની યુવાવસ્થાની તસ્વીર 

modi amit shah
4. સંઘના કાર્યકર્તાઓ સાથે મોદી અને અમિત શાહ 
modi first time cm
5. ગુજરાતના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે શપથ લેતા મોદી 

modi@75
6 2014 માં  જ્યારે પીએમ પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે તેમણે સંસદના પગથિયાં પર નમન કર્યું હતું.
swachta abhiyan 2014

7 સ્વચ્છ ભારત મિશન યોજના 2 ઓક્ટોબર 2014 ના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર વડા પ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
cheetahs at Kuno
8કુનો મા ચિતા છોડ્યા 
modi with divyang
9 વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ મહિલાને પોતાના પગ સ્પર્શ કરતા અટકાવી અને તેમના પગ સ્પર્શ કર્યા.
modi at varanasi
10. રાત્રે 1 વાગે વારાણસી 
 
modi drum

11 ઢોલ વગાડતા મોદી 
 
12 પુલ ઉદ્દઘાટન પર ગમછો લહેરાવ્યો 
13બ્રાઝીલમાં સર્વોચ્ચ સન્માન 
14 વનતરામા શાવકો સાથે રમતા મોદી 
15 પીએમ આવાસ પર દીપ જ્યોતિનુ સ્વાગત 
16 દ્વારકા નગરીમ પાણીની અંદર પૂજા 
17 મોદીએ ભરી તેજસની પહેલી ઉડાન 
18 દેશ કે સપૂત લાલ સુભાંશુ ન્ર્ર   સાથે મોદી 
19 બાળકો પાસે રાખડી બંધાવી 
20 ભુજ એયરબેસ મહિલાઓ યોદ્ધાઓ સાથે મુલાકાત 
 

21 જાપાનના પીએમ સાથે પાણીપુરી ખાધી 
22. સિંદૂરના હીરો સાથે પીએમ મોદી 
23. ગાંધી જયંતિ પર બોલીવુડ કલાકારો સાથે મુલાકાત
24. ક્રિકેટ મેદાન બન્યુ દોસ્તીનુ મંચ 
25 મોર સાથે પીએમ મોદીનો સ્નેહ 
26 લક્ષ દ્વીપમાં મોદીનુ પારંપરિક સ્વાગત 
22 રામ મંદિર ઉદ્દઘાટન ઐતિહાસિક ક્ષણ 
23 કુભ સફાઈ કર્મચારીઓના પગ ધોયા 
24 સેંગોલ થામે નવા સંસદમં પ્રવેશ 
25 માતાના ચરણ ધોઈને લીધા આશીર્વાદ 
26 પેરાલિમ્પિક ખેલાડીઓના જજ્બાના સલામ 
27 ગંગા કિનારે ફાવડાથી સફાઈ 
28. યુએન હેડક્વાર્ટરમાં  યોગનો વર્લ્ડ રેકોર્ડ 
29. ઈસરો પ્રમુખનો મોદીએ વધારી હિમંત 
30 દિલ્હીના મંચ પર ઉમેદવારના પગ ધોયા 
31 વેક્સીન લગાવીને દૂર કર્યો કોરોનાનો ભય 
32 હેમંત સોરેનના આંસુ લૂછીને આપી હિમંત 
33. પદ્મ શ્રી હીરાબાઈએ મોદીને આપી દુઆ 
34. મા નો ફોટો જોઈને ભાવુક થયા મોદી 
35 બેંકોક પ્રવાસમાં મહિલાના આંસુ લૂછ્યા 
36. વર્લ્ડ કપ હાર પછી ડ્રેસિંગ રૂમમાં આપી હિમંત 
37 પેટિંગ લઈને ઉભેલી છોકરી સાથે કરી વાત 
38 મા ની પેટિંગ લઈને ઉભેલા યુવકને આપ્યા ઓટોગ્રાફ 
39 ભાષણ રોકીને વૃદ્ધ મહિલાને અપાવી ખુરશી 
40. કુંભ સંગમમાં મોદીની ઐતિહાસિક ડુબકી 
41 સંવિધાનને માથે લગાવેની કર્યા નમન  
42 નાગપ્યુર મા ઢોલ વગાડ્યુ 
43 પટના સાહિબ માં લંગર સેવા 
44. કેદારનાથ ગુફામાં ધ્યાનમગ્ન મોદી 
45. ગુરૂ રવિદાદ મંદિરમાં ભજન ગાતા પીએમ 
46 મોદીએ બતાવ્યો નવો વર્લ્ડ ઓર્ડર 
47. જી 7 મેજબાને મોદીના પગે પડ્યા 
48 અંતિમ કતારમાં પીએમ મોદી 
49 પોપટને હાથ પર બેસાડીને હસતા મોદી 
50 કાશી કોરિડોરનુ કર્યુ ઉદ્દઘાટન 
51 સૌથી ઊંચો બ્રિઝ રાષ્ટ્રને સમર્પિત 
52. ટેંકમાં બેસીને સૈનિકોનો વધાર્યો ઉત્સાહ 
53 હુનર હાટમાં લિટ્ટી ચોખાનો સ્વાદ 
54 કેબિનેટ સાથે જોઈ સાબરમતી રિપોર્ટ 
55  રામભજન ધુન સાથે ભક્તો સાથે મંજીરા વગાડ્યા 
56. મંચ પર પડ્યો તિરંગો તો મોદીએ નમીને ઉઠાવ્યો 
57ૢ  ટાઉનહોલમાં માતાને યાદ કરીને રડી પડ્યા 
58. અડવાણી દ્વારા વખાણ સાંભળીને ભાવુક થયા મોદી 
59. ભાવુક થઈને રડી પડી મહિલા કાર્યકર્તા 
60. સેલ્યુલર જેલમાં સાવરકરને શ્રદ્ધાંજલિ 
61 આઝાદની વિદાય પર ભાવુક થયા મોદી 
62 હાથી પર મોદીની જંગલ સફારી 
63 મંચ પરથી કલાકારને મોદીએ આપી શોલ ની ભેટ 
64. સ્પોર્ટ્સ યૂનિવર્સિટીમાં જીમ કરતા જોવા મળ્યા મોદી 
65. ઉજ્જવલા લાભાર્થીના ઘરે ચા ની ચુસ્કી 
66. વાયનાડમાં મોદીને ગળે ભેટી બાળકી 
67 નાનકડા મોદીને જોઈને હસી પડ્યા મોદી 
68 દિવ્યાંગ કાર્યકર્તા સાથે યાદગર સેલ્ફી 
69 નવદીપની ટોપી પહેરવા જમીન પર બેસ્યા મોદી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

આગળનો લેખ
Show comments