Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની આ 7 ઉપલબ્ધિયો જેના તમે પણ કરશો વખાણ

Webdunia
ગુરુવાર, 14 મે 2015 (15:50 IST)
" તમે કાંગ્રેસને 60 વર્ષ આપ્યા , મને 60 મહીના આપો" લોકસભા ચૂંટણીમાં આ  શબ્દો કયાં નેતાએ કહ્યા હતા. 
 
આ પ્રશ્ન રાજનીતિના કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે , અને  જવાબમાં બહુવિક્લ્પ  હોય તો શકય છે કે તે  વિક્લ્પ જોયા વગર જ જવાબ આપી દેશે - નરેન્દ્ર મોદી. લોકસભા 
 
ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આ "જુમલા " ઘણી વાર આપ્યા . જુમલાની  અસર 16 મી મે ના રોજ ઈવીએમમાં થી નીકળેલા પરિણામમાં જોવા માળી. . 31 ટકા વોટ અને 282 સીટો. 1984 પછી પહેલીવાર કોઈ પાર્ટીએ  બહુમત મેળવ્યુ.  મતદાતાઓને મોદીને 60 મહીના આપ્યા. 
 
હવે એ  60 મહીનામાંથી 12 મહીના તો વીતી જ ગયા છે , બાકી રહ્યા ફક્ત 48 મહીના.  નરેન્દ્ર મોદીના વચનોની લિસ્ટ ખૂબ લાંબી છે , ઉપલબ્ધિયો થોડી છે.
 
 એ ચોક્કસ છે કે કે ઘરેલૂ  સ્તર પર થોડી સફળતા મેળવ્યા  પછી પણ મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ વખાણ મેળવવામાં સફળ રહ્યા છે.  ફોર્બસ ડૉટ કામ પર બિઝનેસ કોમન લિસ્ટ કેનેથ રેપોજાએ મોદી સરકારના એક વર્ષના કાર્યકાળ પર લખ્યુ છે કે 'એક વર્ષ પછી પણ મોદીના નેતૃત્વમાં ભારત સારી સ્થિતિમાં છે. બજારમાં ભારત યોગ્ય રસ્તા પર છે. સ્થૂળ  સ્તર પર આર્થિક હાલતમાં પણ સુધારો  છે. 
 

 
જન ધન યોજનાના વખાણ મોદી વિદેશમાં પણ કરી આવ્યા

 
મોદી, કાંગ્રેસ  પર આ આરોપ લગાવવાથી  કદી નથી ચુકતા  જેણે 60 વર્ષમાં કઈ નથી કર્યું , એ મારું રિપોર્ટ કાર્ડ માંગે છે. તેમ છતા પણ મોદીનું  રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનો પ્રયાસ કરાય તો જનધન યોજનાને મોદી સરકારની 12 મહીનાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય છે. 
 
જનધન યોજના તો નાણાકીય સમાવેશનની એક યોજના છે. પ્રધાનમંત્રીએ યોજનાની જાહેરાત 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર પ્રચાર કરીને કરી હતી.  ઔપચારિક રૂપથી આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટે થઈ. 
 
ઈકોનૉમિસ્ટ ટાઈમ્સ મુજબ ,પહેલા જ દિવસે જનધન યોજના દ્વારા  જુદી-જુદી બેંકોના દોઢ કરોડ ખાતા ખોલી નાખ્યા હતા. પ્રધાનમંત્રી જનધન યોજનાની વેબસાઈટ મુજબ 28 જન્યુઆરી સુધી 12.58 કરોડ ખાતા ખુલી ગયા હતા , જેમાં આશરે 10590 કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. 
 

કાંગ્રેસના દાવા , રિપેકેજિંગ ભર છે જન ધન યોજના 

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  જનધન યોજનાની સફળતાના ગુણગાન અમેરિકાની મેડિસન સ્ક્વેયરથી લઈને દિલ્લીના રામલીલા મૈદાન સુધી કરી દીધા છે. પણ વિશ્લેશક અહીં પણ કમીઓ ગણાવતા ચુકતા નથી. 
 
જનધન યોજનામાં શૂન્ય બેલેંસ પર ખાતા ખોલ્યા છે. ખાતાધારકોને ડેબિટ  કાર્ડ અને એક લાખ રૂપિયાનો  દુર્ઘટના વીમા આપવામાં આવ્યો છે. યોજનામાં 5000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપી છે. યોજનાના આલોચકોનુ એ કહેવું છે કે ઓવરડ્રાફ્ટ જેવી સુવિધાઓની ઘણી શરતો  છે , પણ સરકાર તેણે જાહેરાતોમાં દર્શાવતી નથી. કાગળ   વગર  ફકત કાર્ડના આધારે દુર્ઘટના વીમાનો દાવો પણ શક્ય નથી , પણ સરકાર આ બધું જણાવતી નથી. 
 
કાંગ્રેસનો આરોપ રહ્યો  છે કે નાણાકીય  સમાવેશનની યોજના તેમના જ કાર્યકાળમાં શરૂ કરવામાં આવી  હતી , મોદી સરકારે એમાં કઈ નવું કર્યુ નથી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભવિષ્યના  ગ્લોબલ ખેલાડી પણ ગણાવ્યા છે. નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં હલચલ ઉત્પન્ન  કરી ચૂક્યા છે. વીતેલા એક વર્ષમાં તેમણે  કૂટનેતિના નવા પ્રતિમાન તૈયાર કર્યા  છે. 



 
 
આંતરરાષ્ટ્રીય નેતા નરેન્દ્ર મોદી પારંપારિક રાજનેતાઓથી અલગ છે. એ અમેરિકી રાષ્ટ્રપતિને "મિસ્ટર પ્રેસિડેંટ" કહેવાને બદલે 'બરાક' કહેવાની ક્ષમતા ધરાવે  છે. રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓ સુધી સિમટાયેલી વિદેશ નીતિ હવે પોતાની હદ તોડીને 'પીપલ ટૂ પીપલ કોંટેક્ટની તરફ વધી રહી છે. 
 
મોદી નવા રીતની ડીપ્લોમેસીના સૌથી મોટા ખેલાડી બનીને આવ્યા છે. તેમણે  અમેરિકા ,ઓસ્ટ્રેલિયા અને યૂરોપમાં રાજનાયિકો અને રાજધાનીઓ સુધી સીમીત રહેવાને બદલે સામાન્ય જનતા સાથે સંપર્ક કર્યા છે. એ જ વાત છે કે વિદેશોમાં મોદીના સાર્વજનિક કાર્યક્રમોમાં શામેલ થવામાં  મોટા ભાગ ભારતવંશીઓ જ રહ્યા. આયોજન પણ ત્યાં જ રહ્યા છે, તો પણ એ કાર્યક્રમોએ  સ્થાનીક  લોકો અને મીડિયામાં ખડબડાટ જરૂર ઉભી કરી છે.  
 

 
ભારત એક વાર ફરીથી અંતરરાષ્ટ્રીય કૂટનીતીમાં મુખ્ય ભૂમિકામાં 


 
મોદીએ બાહરી નેતાઓને પણ ભારતની જનતાથી સીધો સંપર્ક કરવાબા અવસર આપ્યા છે. ગણતંત્ર દિવસના અવસર પર ભારત આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા મોદી સાથે 'મન ની વાત ' કાર્યક્ર્મમાં શામેળ રહયા હતા. તેણે દિલ્હીમાં ભાષણ પણ આપ્યા. 
 
મોદી અત્યાર સુધી 10 વિદેશ યાત્રાઓમાં 30 દેશોમાં જઈને આવી ગયા છે. 26 મે થી પહેલા તે ચીન , દક્ષિણ કોરિયા અને માંગોલિયા પણ જઈ આવશે.
 
 મોદીની વધારે વિદેશ યાત્રાઓની આલોચના પણ થઈ ગઈ છે , પણ જાણીતોના માનવું છે કે મોદીએ તે સમયે વિદેશી ફરવા ગયા < જ્યારે ભારતને એને ખૂબ જરૂરિયાત હતી. પાછલા 10 વર્ષોમાં વિદેશ નીતિના મુદ્ધા પર યૂપીએ સરકારે ઉપેક્ષાપૂર્ણ વ્યવહારના કારણે ભારત અંતરરષ્ટ્રીય સ્તર પર જુદા થતા જઈ રહ્યા હતા . 
 
મોદીની વિદેશ યાત્રાઓના કારણે ભારત એક વાર પછી અંતરરાસ્ટ્રીય કૂટનીતિમાં મુખ્ય ભૂમિકામાં આવી ગયા છે. 
 

 
યમન સંકટમાં મોદી સરકારના વખાન વિદેશોમાં પણ થઈ 
ગૃહયુદ્ધથી ઘેરાયેલા યમનથી ભારતીય નાગરિકોને કાઢીને નરેન્દ્ર મોદી સરકારે દેશમાં ઘણા વખાણ મેળ્વ્યા. 
 
માર્ચના આખરે અને એપ્રિલના પ્રથમ અઠવાડિયા સમયે સરકારે 400 ભારતીય નાગરિકોને ત્યાંથી પરત લાવ્યા હતા. સંકટના તે સમયેમાં ભારતે અમેરિકા સાથે 26 બીજા દેશના નાગરિકને કાઢવામાં મદદ કરી હતી. 
 
ઑપરેશન રાહતમાં ભારત સરકારે પાકિસ્તાનની પણ મદદ લઈ હતી. યમન સંકટના સમયે ઑપરેશન રાહતને શાનદાર રીતે સંચાલિત કરવાના કારણે વિદેશ રાજ્યમંત્રી અને પૂર્વ સેના અધ્યક્ષ જનરલ વીકે સિંહની સરાહના થઈ . 
 
રૉયટર્સની એક રિપોર્ટ મુજબ ભારત એમના યમનથી  પોતાના નાગરિકોમે કાઢવામાં સફળ રહ્યા હતા. પણ સંકટના તે સ્મયે ભારતની પ્રતિક્રિયા ખૂબ ધીમી રહી.
 
 સઉદી અરબના 26 માર્ચને યમનમાં હવાઈ હમલા શરૂ થયા. ચીને 31 માર્ચ સુધી એમના નાગરિકોને બહાર કાઢી લીધું  , જ્યારે ભારત સરકાર ત્યાર સુધી આ નહી નક્કી કરી શકી કે શું કરવું છે અને કેવી રીતે . 

 
સરકારે લોકસભામાં પાસ કરાવ્યું જીએસટી બિલ 
રાજગ સરકારે સાથે ઘણા અર્થશાસ્ત્રિયોના દાવા છે કે ગુડસ એંડ સર્વિસેજ ટેક્સ આજાદ ભારતના સૌથી મહત્વપૂર્ણ ટેક્સ સુધાર છે. બોલ લોકસભામાં પાસ થઈ ચૂકયા છે , જ્યારે રાજ્યસભામાં પેશ પણ નહી થઈ શકયા. બિલના રાહમાં આગળ પણ મુશ્કેલીઓ છે. 
 
બિલ રાજ્યસભામાં બે તિહાઈ બહુમતથી પાસ થવા જરૂરી છે. એના પછી ઓછામાં ઓછા 50 ટકા રાજ્યો દ્વ્રારા અનુમોદન કર્યા પછી જ એ અમલમાં આવી શકે. કેન્દ્ર સરકારે દેશમાં નવા ટેક્સ મોડલ લાગૂ કરવા માટે 1 એપ્રિલ 2016 સુધીની સમયસીમા નિર્ધરિત કરી રાખી છે . જીએસટી બિલ પાસ થયા વગર આ શકય નથી. 
 
આ રીતે  જીએસટી બિલને મોદી સરકારની ઉપલધિઓના ખાતામાં નહી રાખી શકાય છે આમ તો બહુમત હોવાના કારણે સરકાર એને લોકસભામ્ાં પાસ કરવામા% સફળ રહી છે. આથી એને શાબાશી જરૂર આપી શકાય છે. 
 
2007-08ના બજટમાં તત્કાલીન વિત્તમંત્રી પી ચિંદબરમે એક એપ્રિલ , 2010 સુધી જીએસટીની ક્રિયાન્યવનના લક્ષ્ય રખ્યા હતા. એ લક્ષ્ય પૂરા નહી થયા , મોદી સરકાર જૂના બિલમાં થોડા સુધાર કરી નવા બિલ લઈ આવી છે. 
વિત્તીય એંજિસિયા એસએંડપી અને ફિચ જેવી ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજસિયોએ આવી રીતે તેને નકારાત્મક રેટિંગ આપી. મુલ્કમાં ઉદ્યોગ અને વ્યાપારના વાતાવરણ સારા કરવા માટે મોદી સરકારમાં એક નિર્ણય લીધા  , તેના પરિણામ આ રહ્યા છે કે એપ્રિલ મહીનામાં મૂડીએ ભારતની ક્રેડીટ રેટિંગ સ્ટેબલથી પોજિટીવ કરી . 
 
રાયટર્સથી વાતચીતમાં એજેંસીની રેટિંગ એનાલિસ્ટ અતિથી સેઠને કહ્યા હતા કે ભારતમાં વ્યાપારના વાતાવરણ આવતા 12-13 મહીનામાં સુધરે તો ક્રેડિટ રેટિંગ પણ સુધરશે. 
 
એસએંડપી અને ફિચ અત્યારે પણ ભારતની રેટિંગ સ્ટેબલ રાખી હતી. વિશેષજ્ઞ એને નીચા સ્તરની રેટિંગ માને છે. 
 

 
મોદી સરકારે શરૂ કરી સામાજિક સુરક્ષાની ઘણી યોજનાઓ

 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સમાજિક સુરક્ષાની નજરેથી ત્રણ મહત્વપૂર્ણ યોજનાની શરૂઆત કરી. આ ત્રણ યોજનાઓ પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેંશન  યોજના છે. 
 
પ્રધાનમંત્રી જીવન જયોતિ  યોજનામાં 330 રોપિયા વર્ષના પ્રીમિયમ પર બે લાખ રૂપિયાના વીમા મળશે. 18થી 50 વર્ષના લોકો માટે આ યોજના છે. કોઈ કારણે પણ મૃત્યુ થતા  બે લાખ રૂપિયા પરિવારને આપશે. 
 
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક પ્રકારની દુર્ઘટના વીમા છે , જેમાં 12 રૂપિયા વર્ષના પ્રીમિયમ પર દુર્ઘટના વીમા થશે. 18થી 70 વર્ષના લોકો માટે આ યોજના છે. દુર્ઘટનામાં મૃત્યુ  થતા કે કોઈ ઘટનામાં બન્ને આંખ , બન્ને હાથ કે બન્ને પગ ખરાબ થતા બે લાખ રૂપિયા મળશે. 
 
અટલ પેંશન યોજના 18 થી 40 વર્ષના લોકો માટે છે . જે કોઈ પણ વૈધાનિક સામાજિક સુરક્ષા યોજનાના ભાગ નહી છે. એને આ લાભ મળશે. યોજનામાં 60 વર્ષની ઉમ્રમાં 1000 થી 5000  રૂપિયાની પેંશન મળશે અને 42 થી 210 રૂપિયા માસિક પ્રીમિયમ આપવું પડશે. 
 
આ જણાવવું મહત્વપૂર્ણ છે કે આ બધી યોજનાઓ છે   , જનતાને એના કેટલા લાભ થશે , એ સમયના સાથે જ ખબર પડશે. સામાજિક સુરક્ષાની યોજનાઓ યૂપીએના કાર્યકાલમાં પણ રહ્યા છે , જે આજ સુધી જારી છે. 
 કેંદ્ર સરકારે સારા કર્યા રાજ્યો સાથે સંબંધો
 
મોદી સરકારની એક મહ્ત્વપૂર્ણ ઉપલબ્ધી વીતા એક વર્ષમાં રાજ્યોના સાથે મધુર સંબંધો પણ રહ્યા. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે જ રાજ્યોને ઘણા મહત્વપૂર્ણ બાબતોમાં અધિકાર આપવા માટે પહલ કરેલ . હાલે વિત્તીય વર્ષના બજટમાં પણ રાજ્યોને વધારે ધન આપ્યા . 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments