Webdunia - Bharat's app for daily news and videos

Install App

શોર્ટકટ : ધ કોન ઈઝ ઓન

Webdunia
IFM
બેનર : સ્ટુડિયો 18, અનિલ કપૂર ફિલ્મ્સ કંપન ી
નિર્માતા : અનિલ કપૂર
નિર્દેશક : નીરજ વોરા
સંગીત : શંકર-અહેસાન-લો ય
કલાકાર : અક્ષય ખન્ના, અમૃતા રાવ, અરશદ વારસી, ચંકી પાંડે, સિમી ગ્રેવાલ, સંજય દત્ત (વિશેષ ભૂમિકા)

અનિલ કપૂર હવે અભિનયની સાથે સાથે ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે અને 'ગાંધી માય ફાધર' પછી તેના દ્વારા નિર્મિત ફિલ્મ 'શોર્ટકટ - ધ કોન ઈઝ ઓન' રજૂ થવા માટે તૈયાર છે.

' ફિર હેરાફેરી'બનાવનારા નીરજ વોરાએ આને નિર્દેશિત કરી છે, જ્યારે કે ઘણી સફળ ફિલ્મ બનાવી અને લખી ચુકેલ અનીસ બઝ્મીએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. આ ફિલ્મની પુષ્ઠભૂમિમાં બોલીવુડ છે.

IFM
આ ફિલ્મની વાર્તા સંઘર્ષના રસ્તે ઉભા બે યુવકો રાજૂ (અરશદ વારસી) અને શેખર (અક્ષય ખન્ના)ની છે. રાજૂ બોલીવુડમાં અભિનેતા બનવા માંગે છે અને શેખર નિર્દેશક. રાજૂ એક સ્ક્રિપ્ટ ચોરી કરે છે અને સુપરસ્ટાર બની જાય છે. શેખરની સ્ક્રિપ્ટને કોઈએ ચોરી લીધી છે અને તે હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે.

માનસી (અમૃતા અરોરા) એક અભિનેત્રી છે અને શેખરની તરફ આકર્ષિત છે. રાજૂની સાથે તેમની વ્યવસાયિક મૈત્રી છે. છેવટે શેખરનો સંઘર્ષ રંગ લાવે છે અને તેને એક ફિલ્મ નિર્દેશિત કરવાની તક મળી જાય છે. ભાગ્ય બંનેને ફરી સાથે લાવી દે છે, જ્યારે શેખરની ફિલ્મ સુપરસ્ટાર રાજૂ કરે છે.

અહીંથી શરૂ થાય છે લડાઈ ઈગોની અને શરૂ થાય છે મજેદાર ઘટનાઓનો ક્રમ.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments