Dharma Sangrah

રણ

Webdunia
ND
N.D
ભલે જ આપણે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીની હૈસિયતથી જાણતા હોય પરંતુ હવે તે એક પ્રખ્યાત સેલિબ્રિટી બની ચૂક્યાં છે.

વિભન્ન કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોદી કોર્પોરેટ હાઉસો પાસેથી મોટી રકમ વસૂલે છે. જો કે, એ વાત અલગ છે કે, આ રકમનો ઉપયોગ જનકલ્યાણકારી યોજનાઓ પાછળ કરવામાં આવે છે.

ગત પાંચ વર્ષોમાં મોદી એક સેલિબ્રિટી તરીકે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને 23 કરોડ રૂપિયા એકત્ર કરી ચૂક્યાં છે. આ ફંડનો એક મોટો ભાગ કન્યા કલ્યાણ નિધિમાં મોકલવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર મોદીને કોર્પોરેટ હાઉસ ઉદ્ધાટન કાર્યક્રમમાં બોલાવાની સાથે જ તેમના માટે મુખ્યમંત્રી કોષમાં એક રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના એક વ્યાવસાયિક હાઉસે મોદીને પોતાને ત્યાં એક ઉદ્ધાટન સમારોહમાં બોલાવ્યાં હતાં. જેના માટે મુખ્યમંત્રી કોષમાં 11 લાખ રૂપિયા દાન આપવામાં આવ્યાં.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

Show comments