Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંખ

Webdunia
બેનર : ઈરોજ એંટરટેનમેંટ, વ્હાઈટ ફીધર આર્ટ હાઉસ ફિલ્મ્સ
નિર્માતા : સંજય ગુપ્તા
નિર્દેશક : સુદીસો ચટ્ટોપાધ્યાય
સંગીત : રાજૂ સિંહ
કલાકાર : બિપાશા બાસુ, મૈરાડોના રિબેલો, મહેશ માંજરેકર, રોનિત રોય, લિલેટ દુબે.

' પંખ'ની વાર્તા ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. પૈસાની લાલચમાં ઘણા માતા-પિતા પોતાના બાળકોનુ બાળપણ છીનવી લે છે. આ બાળકો ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવે છે. તેમનુ બાળપણ બોલીવુડની ચકાચૌધ રોશનીમાં ગુમ થઈ જાય છે. અભ્યાસ પર પ્રભાવ પડે છે. ઘણા એવા પણ કેસ સાંભળવા મળ્યા હતા જ્યારે માતા-પિતાએ બાળકોને એવા ઈંજેક્શન લગાવ્યા હતા, જેના કારણે તેમનો વિકાસ રોકાય જાય અને તેઓ લાંબા સમય સુધી બાળ કલાકાર બનીને પૈસા કમાવતા રહે.

' પંખ બેબી કુસુમ નામની ચાઈલ્ડ સ્ટારની વાર્તા છે. બેબી કુસુમને જોરદાર સફળતા મળે છે. પરંતુ કુસુમ છોકરી નહી છોકરો છે. તેની ઓળખને છિપાવીને રાખી છે તે પોતાની ઓળખને લઈને કંફ્યૂઝ છે.
IFM

બેબી કુસુમ બનનારી જેરી હવે 20 વર્ષનો થઈ ગયો છે. પોતાની માતા સાથે તેના સંબધ સારા નથી. તેના સપનામાં નંદિની નામની યુવતી આવે છે, જેને તે પોતાની વાત કહે છે. જેરી એકવાર ફરી વયસ્ક ના રૂપમાં પોતાનુ નસીબ અજમાવે છે. આ ફિલ્મ તેની કશ્મકશને બતાવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

વધુ જુઓ..

નવીનતમ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments