Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ કબડ્ડી

Webdunia
IFM
નિર્માતા : શૈલેન્દ્ર આર સિંહ
નિર્દેશક : અનિલ સીનિયર
કલાકાર : રાહુલ બોસ, કોંકણા સેન શર્મા, ઈરફાન ખાન
રાહુલ ખન્ના, સોહા અલી ખાન. પાયલ રોહતગી

ફિલ્મનું નામ 'દિલ કબડ્ડી' થોડુ વિચિત્ર નામ લાગે છે. શૈલેન્દ્ર આર. સિંહ દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ પહેલા 'અર્ચન તડકા' વિચારવામાં આવ્યું હતુ. પછી 'બબલગમ' ફાઈનલ થયુ અને છેવટે 'દિલ કબડ્ડી'ના નામ પર મોહર લાગી.

આ ફિલ્મમાં કામ કરી રહેલ રાહુલ બોસનુ માનવું છે કે તેમને પણ તે નામ વિચિત્ર લાગ્યુ. તે પહેલા તેમને પોતાની અભિનિત 'ઝંકાર બીટ્સ'નુ નામ પણ પસંદ નહોતો. પરંતુ તેમનુ માનવુ છે કે દર્શક જ્યારે ફિલ્મ જોવા બેસે છે તો થોડીવાર પછી નામ ભૂલીને ફિલ્મમાં ખોવાય જાય છે. પરંતુ દર્શકને સિનેમાઘર સુધી ખેંચવામાં નામના મહત્વને પણ નજરઅંદાજ નથી કરી શકાતા.

IFM
' દિલ કબડ્ડી'ના નિર્દેશકના આ ફિલ્મ મેટ્રો શહેરમાં રહેનારા દર્શકોને માટે બનાવી છે, કારણ કે આની સ્ટોરી એ લોકોની નજીક છે. વાર્તા છે બે જોડાંની જે મોજમસ્તી માટે વૈવાહિક સંબંધોની અવગણના કરે છે. આ ફિલ્મમાં એ વાતને હાસ્યના અંદાજે બતાવી છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments