Webdunia - Bharat's app for daily news and videos

Install App

જબ તક હૈ જાનની સ્ટોરી

Webdunia
બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : યશ ચોપડા
સંગીત : એ.આર.રહેમાન
કલાકાર : શાહરૂખ ખાન, કેટરીના કેફ, અનુષ્કા શર્મા
રિલીઝ ડેટ : 13 નવેમ્બર 2012
P.R

જબ તક હૈ જાનની સ્ટોરી વિશે વધુ માહિતી નથી આપવામાં આવી રહી. આમ પણ યશરાજ ફિલ્મ્સવાળા પોતાની ફિલ્મોની સ્ટોરી વિશે વાત કરવી પસંદ નથી કરતા. ઘણીવાર તો કલાકારોને પણ આખી સ્ટોરી વિશે જાણ નથી રહેતી.

P.R

પહેલા એવુ કહેવાતુ હતુ કે જબ તક હૈ જાનની સ્ટોરી યશ ચોપડા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'દાગ'થી પ્રેરિત છે, પણ આ વાતનું ખંડન કરવામાં આવ્યુ. આ એક લવ સ્ટોરી છે અને તેની સ્ટોરી સમર (શાહરૂખ ખાન), મીરા (કેટરીના કેફ) અને અકીરા (અનુષ્કા શર્મા)પર આધારિત છે.

P.R

શાહરૂખનુ પાત્ર ઉમંરના બે જુદા જુદા પડાવ પર જોવા મળશે. યુવા વયમાં તેઓ એક મ્યુઝિશિયનના રૂપમાં જોવા મળશે જે લંડનમાં રહે છે. ગિટાર વગાડે છે. તેની સાથે કેટરીના કેફ હશે, જેને યશ ચોપડાએ ખૂબ જ સુંદરતાથી રજૂ કરી છે.

P.R

શાહરૂ ખનુ ં પરિપક્વ પાત્ર એક આર્મી ઓફિસરના રૂપમાં જોવા મળશે જે ઓછુ બોલે છે અને જેને માટે ફર્જથી વધુ કંઈ જ નથી. કાશ્મીરમાં તેની પોસ્ટિંગ છે. આર્મી ઓફિસર સમરની સાથે અકીરા જોવા મળશે, જે 21 વર્ષની છે અને ડિસ્કવરી ચેનલ માટે ડોક્યૂમેંટરી બનાવે છે. તે ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને પોતાના સપનાને પૂરા કરવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

આ ત્રણે પાત્રોની આસપાસ 'જબ તક હૈ જાન'ની સ્ટોરી બનાવવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

વધુ જુઓ..

નવીનતમ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Show comments