Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોલમાલ 3 - ત્રિપલ મજા

Webdunia
બેનર : શ્રી અષ્ટવિનાયક સિને વિઝન લિમિટેડ, ઈરોજ ઈંટરનેશનલ
નિર્માતા : ઢિલિન મહેતા
સંગીત : પ્રીતમ
કલાકાર : અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપદે, કુણાલ ખેમૂ, મિથુન ચક્રવર્તી

રિલીજ ડેટ : 5 નવેમ્બર 2010
P.R

રોહીટ શેટ્ટી દ્વારા નિર્દેશિત ગોલમાલ અને ગોલમાલ રિટર્નસને પસંદ કરવામાં આવી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મોએ સફળતા પણ મેળવી. ગોલમાલ એક બ્રાંડ નામ છે અને જેનો ફાયદો ઉઠાવતા ગોલમાલ 3 દિવાળી પર રજૂ થવાની છે. એકવાર ફરી બધા એ ચરિત્ર આ ફિલ્મમાં જોવા મળશે, જે દર્શકોને ખૂબ પસંદ છે.

P.R

ગોલમાલ 3 માં એક જ પરિવારના બે સમૂહની વાર્તા છે, જેમાંથી એક માસ્ટરપીસ જેવો છે. આ સભ્યો સાથે જમે છે, પ્રાર્થના કરે છે અને એકબીજાના સુખ-દુ:ખમાં આગળ પડતો ભાગ લે છે. બીજા સમૂહના સભ્યો પરસ્પર લડતા-ઝગડતા રહે છે. તેમની અંદર કોઈ સહયોગની ભાવના નથી. અને તેઓ એકબીજાનો ચહેરો જોવા પણ નથી માંગતા.

P.R

આ ખાસ પરિવાર તમને હસાવવા ઉપરાંત આ ફિલ્મમાં રોમાંસ અને દિલને સ્પર્શી જનારા દ્રશ્યો પણ જોવા મળશે. 'ગોલમાલ 3' જોવી મતલબ થોડાક મસ્તી ભર્યા ક્ષણને નિહાળવા. ફિલ્મ બનાવનારાઓનો દાવો છે કે 'ગોલમાલ 3'માં આ શ્રેણીની અગાઉની બનેલી ફિલ્મો કરતા ત્રિપલ હાસ્ય છે.

P.R


નિર્દેશક વિશ ે : ગોલમાલ 3 રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત 6ઠ્ઠી ફિલ્મ છે. તેમની કોમેડી ફિલ્મોમાં જોરદાર સ્ટંટ પણ જોવા મળે છે. ફિલ્મ વિશે રોહિત કહે કહે છે કે 'ગોલમાલ 3' મારે માટે ખૂબ મોટો પડકાર છે, કારણ કે દર્શકોની અપેક્ષાઓ ખૂબ વધુ છે. હુ કહેવા માંગીશ કે આ મારા દ્વારા નિર્દેશિત બધી ફિલ્મોથી એકદમ અલગ છે અને મને વિશ્વાસ છે એક દર્શકો તેને જરૂર પસંદ કરશે.

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments