Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્શન રિપ્લે અને ગોલમાલ 3 સામસામે

Webdunia
IFM

દિવાળીવાળુ અઠવાડિયા પર દરેક નિર્માતાની નજર રહે છે અને તેઓ પોતાની ફિલ્મોને આ અઠવાડિયામાં રજૂ કરવાની સંપૂર્ણ કોશિશ કરે છે. દિવાળીવાળા અઠવાડિયામાં લોકો પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહે છે અને તેનો લાભ ફિલ્મોને પણ મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી પર રજૂ થયેલ એકાદ ફિલ્મ હિટ સાબિત થાય છે. નબળી ફિલ્મોને પણ સારુ ઓપનિંગ મળે છે. આ વખતે હરીફાઈ બે ફિલ્મો એક્શન રિપ્લે અને ગોલમાલ 3 પર છે. કોણ બાજી મારશે એ તો દર્શકો જ નક્કી કરશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે બંને ફિલ્મો સફળ રહેશે. આવો ચર્ચા કરીએ આ ફિલ્મોની ખૂબીઓ અને ઉણપોની.

ગોલમાલ 3

IFM


ખૂબી ઓ - ગોલમાલને રોહિત શેટ્ટીએ એક બ્રાંડ બનાવી દીધુ છે. દર્શકો આ ફિલ્મની ટિકિટ ખરીદતી સમયે જાણે છે કે કેવ પ્રકારની ફિલ્મ જોવા જઈ રહ્યા છે. એક્શન અને કોમેડીને રોહિત આવુ મિશ્રણ તૈયાર કરે છે કે દર્શકોને મજા આવી જાય છે. અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપદેની સાથે ઘણા હાસ્ય કલાકાર આ ફિલ્મમા જોવા મળશે. ફિલ્મના પસંદગીના સંવાદો, દર્શકોને હસાવવામાં સફળ રહે છે. લગભગ 40 કરોડના રોકાણથી બનેલી આ ફિલ્મથી બોલીવુડને ઘણી આશા છે.

ઉણપ ો - ફિલ્મનુ સંગીત અત્યાર સુધી લોકપ્રિય નથી થઈ શક્યુ. સાથે જ રોહિત છેલ્લી કેટલીક ફિલ્મોમાં એક જેવો મસાલો આપી રહ્યા છે. ફિલ્મમાં મોટા સ્ટાર નથી. કરીના અને અજયની એક સીમા છે. પબ્લિસીટી બાબતે ફિલ્મ 'એક્શન રિપ્લે'થી પાછળ છે.

ગોલમાલ 3 ની વાર્તા માટે ક્લિક કરો

એક્શન રિપ્લે

P.R


ખૂબી ઓ - અક્ષય કુમાર અને એશ્વર્યા રાય જેવા એ-ગ્રેડ સ્ટાર્સ આ ફિલ્મનુ સૌથી મોટુ આકર્ષણ છે. વાર્તામાં કંઈક નવુ છે. આ ટાઈમ મશીન દ્વારા અતીતમાં જવાની વાર્તા પર આધારિત છે, જેમા પુત્ર પોતાના પિતાના એરેંજ મેરેજને લવ મેરેજમાં બદલવાની કોશિશ કરે છે. ફિલ્મનુ સંગીત શ્રેષ્ઠ છે અને 'જોર કા ઝટકા' હાલ ધૂમ મચાવી રહ્યુ છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક વિપુલ શાહે પ્રચારમાં કોઈ કમી નથી બાકી રાખી. લગભગ 50 કરોડના રોકાણથી બનેલ આ ફિલ્મને દમદાર માનવામાં આવી રહી છે.

ઉણપો - અક્ષય કુમાર અભિનીત છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે, જે 'એક્શન રિપ્લે'ના નિર્માતા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. એક નિર્દેશક તરીકે વિપુલ શાહે અત્યાર સુધી કોઈ મોટી સફળતા મેળવી નથી અને તેમની અગાઉની ફિલ્મ 'લંડન ડ્રીમ્સ' ફ્લોપ રહી હતી.

એક્શન રિપ્લેની વાર્તા માટે ક્લિક કરો

વેબદુનિયા પર વાંચો

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Press Day 2024: રાષ્ટ્રીય પ્રેસ દિવસ આજે

શું આપ જાણો છો કયા કયા શાકમાં ટામેટા ન નાખવા જોઈએ નહિ તો બગડી જશે સ્વાદ

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી રહેશે આ ડ્રાયફ્રુટનું પાણી, એક મહિનામાં જોવા મળશે પોઝીટીવ અસર

Akbar Birbal story - રાજાનું સ્વપ્ન

Guru Nanak Jayanti :- ગુરુ નાનક જયંતી સ્પેશિયલ જાણો કેવી રીતે બને છે ગુરૂદ્વારામાં મળતું કડા પ્રસાદ

Show comments