Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવી ફિલ્મ - 'કિસ કિસકો પ્યાર કરુ' ની સ્ટોરી

Webdunia
ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (14:24 IST)
બેનર - વીનસ પ્યાર કરુ ની સ્ટોરી 
નિર્માતા - રતન જૈન, ગણેશ 
નિર્દેશક - અબ્બાસ-મસ્તાન 
સંગીત - જાવેદ મોહસિન, અમજદ નદીમ 
કલાકાર - કપિલ શર્મા, એલી અવરામ મંજરી ફડણીસ, સિમરન કૌર મુંડી, વરુણ શર્મા શરત સક્સેના અરબાજ ખાન, મનોજ જોશી, જૈમી લીવર. 
રજૂઆત ડેટ - 25 સપ્ટેમ્બર 2015 
એસઆરકે (કપિલ શર્મા)નુ પુર્ણ નામ છે શિવ રામા કૃષ્ણન. એસઆરકે ની એક વિચિત્ર પ્રવૃત્તિ છે. ન ઈચ્છવા છતા પણ તેના લગ્ન થઈ જાય છે. એક-બે વાર નહી પણ પણ ત્રણ વાર તેની સાથે આ પ્રકારની દુર્ઘટના થાય છે. 

ત્રણેય લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થાય છે. તે પોતાની મદદ કરવાની આદતનો શિકાર થઈ જાય છે. છોકરીઓને તે ના બોલી જ નથી શકતો.  પોતાની ત્રણ પત્નીયોને તે એક જ બિલ્ડિંગના ત્રણ જુદા જુદા ફ્લોર પર રાખે છે. 

તે આ સત્યને ખૂબ મુશ્કેલી સાથે સંતાડી રાખે છે. એસઆરકે ન ઈચ્છવા છતા તેની ત્રણેય પત્નીઓ વચ્ચે વાતચીત શરૂ થઈ જાય છે. જે ધીરે ધીરે મૈત્રીમાં બદલાય જાય છે. ત્રણેય આ વાતથી અજાણ છે કે ત્રણેયના એક જ પતિ છે એસઆરકે. 

ત્રણ પત્ની હોવા છતા એસઆરકેની એક ગર્લફ્રેંડ પણ છે જેને તે સાચે જ ખૂબ પ્રેમ કરે છે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

બ્રાહ્મણ અને કેકડાની વાર્તા (વડીલોની વાતના પાલન કરવું જોઈએ) Brahmin and the Crab

બાથરૂમની દુર્ગંધ તમને છોડતી નથી? આ ટિશ્યુ પેપર હેક ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે

Republic Day Special Suit- પ્રજાસત્તાક દિન દેશભક્તિમાં રંગ, ઓફિસમાં આ 3 રંગોના સલવાર-સૂટ પહેરો

Show comments