rashifal-2026

13 બી

Webdunia
P.R
નિર્દેશક : વિક્રમ કે. કુમાર
સંગીત : શંકર-અહેસાન લોય
કલાકાર : આર. માધવન, નીતૂ ચંદ્રા, સચિન ખેડકર, મુરલી શર્મા, પૂનમ ઢિલ્લો.

13 બી નંબર એ ઘરનો છે જે 13મા માળ પર આવેલુ છે. આ નવા ઘરમાં મનોહર(આર.માધવન) પોતાના પરિવારની સાથે રહેવા માટે આવે છે. પહેલા દિવસે ઘરની બધી સ્ત્રીઓ ટીવી શો 'સબ સીરિયલ' જુએ છે અને તેમને આ કાર્યક્રમ ગમી જાય છે.

આ શો તેમને પોતાના જેવો લાગે છે. કારણ કે તેમાં બતાવવામાં આવે છે કે તેમની જેમ જ એ પરિવારના લોકો નવા ઘરમાં રહેવા આવે છે. તેઓ રોજ એ સીરિયલ જુએ છે અને એ શોમાઅં પરિવાર સાથે જે ઘટનાઓ ઘટે છે એવી જ ઘટનાઓ મનોહરના પરિવાર સાથે પણ થાય છે. આ બધી જ ઘટનાઓ સારી હોય છે તેથી બધા લોકો ખૂબ જ ખુશ થાય છે.

P.R
મનોહરનો પરિવાર ચિંતામાં ત્યારે પડે છે જ્યારે 'સબ સીરિયલ' શો ના પરિવારની સાથે ખરાબ થવા લાગે છે.
શુ મનોહરના પરિવાર સાથે પણ ખરાબ થશે ?
આવુ કેમ થઈ રહ્યુ છે ?
કોણ છે આની પાછળ ?
શુ મનોહર આ રહસ્ય ઉકેલી શકશે ?
જાણવા માટે જુઓ '13 બી'.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વાસી મોઢે મેથીનું પાણી પીવાથી શું થાય છે, જાણો કોણે આ પાણી જરૂર પીવું જોઈએ

હોળી પર બનાવવું છે માલપુઆ, આ છે શાનદાર વિધિ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

Show comments