Festival Posters

Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી

Webdunia
રવિવાર, 3 મે 2020 (13:03 IST)
મધર્સ ડે- મધર્સ  ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો  દિવસ , એણે પ્યાર કરવાનો  દિવસ , તેને  ખુશી  આપવાનો  દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો  દિવસ યાદગાર. 
 
તેણે આરામ આપો - આંખો બંદ કરો અને વિચારો કે માં તમારા માટે શું શું કરે છે. તમે હેરાન થઈ જશો અને કહેશો કે માં તમે આટલા બધા મારા માટે કામ કરો છો. આથી ઓછામાં ઓછા આજના દિવસે જ માંને કામથી આરામ આપો અને દિવસ ભર જે કામ તમારા પરિવાર માટે મમ્મી કરે છે તે તમે  કરો. આજે તમને અનુભવ થશે કે માતાની ફરજ ભજવવી  કેટલી મુશ્કેલ છે. 
 
તેના માટે સારું  ભોજન બનાવો. આ દિવસે તમે તમારી માં માટે સારુ  ભોજન બનાવી શકો છો. તેને કોઈ ફેવરિટ ડિશ કે કેક બનાવી શકો છો. 
 
મૂવી - આ દિવસે તમારી મા સાથે મૂવી જોવા જઈ શકો છો. 
 
સ્પા ટ્રીટમેંટ - આ દિવસે તમે બધા તનાવોથી દૂર સ્પા ટ્રીટમેંટ માટે મોકલી શકો છો. 
 
યોગા ક્લાસની મેંમબરશિપ  - આ દિવસે તમે તમારી મા ની હેલ્થ માટે એક નવી શરૂઆત કરતા તેને યોગા ક્લાસની મેમ્બરશિપ આપી શકો છો. 
 
ગોલ્ડન જૂલરી- આ દિવસે તમે ગોલ્ડન નેકલેસ કે રિંગ જેવી વસ્તુઓ પણ ગિફ્ટ કરી શકો છો. આ તમારી મા ના ચેહરા પર મુસ્કુરહટ લાવી શકે છે. 
 
ચાઈનીજ ક્રોકરી સેટ ગિફ્ટ કરો- આ દિવસે તમે એને ચાઈનીજ ક્રાકરી સેટ પન ગિફ્ટ કરી શકો છો. 
 
મા સાથે સમય ગાળો- આજના દિવસે તમે તમારી બધી વ્યસ્તતા મૂકીને માં સાથે સમય ગાળો. તેની સાથે સમય વીતાવવો એ એના માટે કોઈ ગિફ્ટથી અનેકગણું કિમતી છે.  
 
તમારી ભાવનાઓને લેટરના માધ્યમથી વ્યકત કરો. - તમારી મા વિશેના વિચારો એક લેટર માં લખો . તમારી ભૂલો માટે માફી માંગો. પછી જુઓ આ લેટર જોઈને એમની આંખોમાં આંસૂ આવી જશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈમાં પીએમ મોદી-મેક્રોન બેઠક શરૂ, સંરક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે

માસૂમ બાળકના મૃત્યુ માટે સગીર સ્કોર્પિયો સવાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું, રડતી માતા કહ્યુ - મને ન્યાય જોઈએ છે

Ganga Swaroop Yojana - ગંગા સ્વરૂપા સહાય યોજનામાં ક્રાંતિકારી ફેરફાર: હવે પેન્શન લેવા બેંક જવાની જરૂર નથી, પોસ્ટમેન ઘરે આવીને આપશે પૈસા

ગુજરાતની કોર્ટો પર બોમ્બનો ખતરો: વડોદરા, વલસાડ અને ગાંધીનગર જિલ્લા કોર્ટને ઉડાવી દેવાની ધમકી

Jio Arogya AI મિનિટોમાં આરોગ્ય સ્ક્રીનિંગ, AI ક્લિનિક મોડેલ રજૂ

વધુ જુઓ..

ધર્મ

મોર બની થનગાટ કરે

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

આગળનો લેખ
Show comments