Dharma Sangrah

'મધર્સ ડે' : મલ્લિકા મિસ કરી રહી છે મમ્મીના હાથના પરાઠાં

Webdunia
પોતાના બોલ્ડ ઓનસ્ક્રિન અવતાર માટે જાણીતી એક્ટ્રેસ મલ્લિકા શેરાવત કહે છે કે તેની મમ્મીના હાથના બનેલા આલુના પરાઠાને સૌથી વધુ મિસ કરે છે.


મલ્લિકાએ કહ્યુ હતું કે, "હું અને મારો ભાઈ ઘણા બધા દેશી ઘી સાથે મમ્મીએ બનાવેલા આલુ પરાઠા ખાતા હતાં." જો કે, હવે મલ્લિકા મોટા ભાગે લોસ એન્જલસમાં રહેતી હોવાને કારણે મમ્મીના હાથના પરાઠા નથી ખાઈ શકતી.

13 મી માર્ચના રોજ આવનારા મધર્સ ડે માટે મલ્લિકા આ અને આ સિવાયની ઘણી વાતો વીડિયો બ્લોગ દ્વારા શેર કરશે જે રવિવારે લાઈવ થશે. તેણે આ બ્લોગમાં પ્રેમ, તોફાન, તહેવારો અને બીજી ઘણી વાતો કરી છે.

' ખ્વાઈશ' ફિલ્મ દ્વારા કારકીર્દિ શરૂ કરનાર મલ્લિકા આઈટમ સોન્ગ સિવાય છેલ્લે 'ડબલ ધમાલ' ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે 'ધ મિથ' અને 'પોલિટિક્સ ઓફ લવ' જેવી આંતરરાષ્ટ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments