Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીને 'ન્યૂડ' સપોર્ટ... જોશો તો ચોંકી જશો

Webdunia
ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવુ સમર્થન કદાચ પહેલા ક્યારેય નહી મળ્યુ હોય.. અને શક્ય છે કે આગળ મળે પણ નહી.
P.R

નરેન્દ્ર મોદીને આમ તો આખા દેશમાંથી સારુ એવુ સમર્થન મળી રહ્યુ છે, પણ આ પ્રકારનું સમર્થન એક અનોખુ સમર્થન છે. જો કે આ વિચારવાની વાત છે કે મોદીને આનો ફાયદો મળશે કે પછી પોતાને એક્સપોઝ કરનારી અભિનેત્રી મેઘના પટેલને.

આગળના પેજ પર જુઓ બીજો ફોટો



P.R

ચર્ચા છે કે આ અભિનેત્રીએ આ સંપૂર્ણ નાટક પબ્લિસિટી માટે કર્યુ છે. આ ફોટોમાં મેઘના કમળના ફૂલો પર સીધી સૂતેલી છે. પણ તેના શરીર પર કપડા નથી. હા, કમળના ફૂલો વડે તેણે પોતાના ગુપ્તાંગો અને સ્તનને ઢાંકી રાખ્યા છે. ફોટો પર 'વોટ ફોર નરેન્દ્ર મોદી'ની અપીલ પણ છે.

આ ફોટોમાં કમળના ફૂલ નહી ફક્ત એક નાનકડુ પોસ્ટર જ છે.. જુઓ આગળના પેજ પર


P.R


મેઘના પટેલે આ પગલુ કેમ લીધુ ? આની પાછળ એક કારણ છે કે તે પણ છે કે તે ગુજરાતી છે. બની શકે કે ગુજરાતી હોવાને કારણે જ નરેન્દ્ર મોદીનું સમર્થન પણ કરી રહી હોય. જો કે મેઘનાની ઓળખ અભિનેત્રીના રૂપમાં વધુ નથી, પણ એક માહિતી મુજબ તે ભારત અને વિદેશોમાં 1000થી વધુ શો કરી ચુકી છે.

છેલ્લો ફોટો શુ કહે છે.. જુઓ આગળ...


P.R


ભલે મેઘના પટેલની ઓળખ બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાં નથી, પણ તેણે કેટલીક હિન્દી ફિલ્મો ઉપરાંત ભોજપુરી, તમિલ અને તેલુગૂની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. જો કે આ ફોટો સેશન પછી ન તો ભાજપા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે ન તો નરેન્દ્ર મોદી તરફથી.. પણ એ નક્કી છે કે આ અપીલથી મોદીને વોટ મળે કે ન મળે પણ મેઘનાને સારી એવી પબ્લિસિટી મળી જશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

વધુ જુઓ..

નવીનતમ

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments