Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ

Webdunia
શનિવાર, 19 ડિસેમ્બર 2020 (13:42 IST)
જ્યારે ક્રિસમસની વાત આવે  છે તો અમારા મનમાં સાંતા કલોઝ , કેરલ સિંગિંગ  , ગિફ્ટ સજેલી ક્રિસમસ ટ્રી અને ચારેબાજુ થતી ઉત્સવની વાત આવી જાય  છે. પણ કેટલાક દેશોમાં એવુ થાય છે , જેના વિશે કદાચ પહેલા ક્યારે પણ સાંભળ્યું નહી. આગળની તસ્વીરો પર ક્લિક કરીને વાંચો કેટલીક આવી જ  પરંપરાઓ વિશે .....  
1. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી  આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ  કોઈ દાનવ નહી  પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે  છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.  
 

2. આઈસલેંડની વાત કરીએ તો અહીં  ક્રિસમસના  અવસર પર ગિફ્ટમાં નવા કપડા લેવાની પ્રથા છે . અહીંના લોકો એને એટલી  કડકાઈથી ફૉલો કરે છે કે જો નવા કપડા ન મળે તો કપલ્સ વચ્ચે છુટાછેડા કે રિલેશનશિપ બ્રેક થવાની સ્થિતિ આવી જાય છે. 
3. ક્રિસમસ ડે પર અંડરવિયર - સ્પેનમાં ક્રિસમસ ઈવ પર રેડ અંડરવિઅયર પહેરવાની પ્રથા છે. 
 
5. યૂક્રેનમાં ક્રિસમસ ટ્રી પર કરોળિયાના જાળ લટકાવાય છે. એવી માન્યતા છે કે ગુડલક માટે એવું કરાય છે. 
6. ક્રિસમસના અવસર પર ફ્રાંસમાં ચિમની પર જૂતા લટકાવવાની પ્રથા છે તો હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments