rashifal-2026

સૂર્ય ગ્રહણ અને વિવિધ રાશીઓ

રાશિ પર કેવી હશે ગ્રહણની અસર

Webdunia
- ભારતી પંડિત

N.D
22 જુલાઈ 09ના રોજ થનારુ ખગ્રાસ સૂર્યગ્રહણ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં ઘટિટ થશે (સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે)

વિવિધ રાશીઓ પર આનુ ફળ નીચે પ્રમાણે હશે


મેષ - અશુભ ફળદાયક, રાજ્ય પક્ષથી નુકશાન, નોકરીમાં કષ્ટ, પિતાને કષ્ટ, પરિવારમાં વિવાદ

વૃષ ભ - શુભ ફળદાયક, પરાક્રમમાં વૃધ્ધિ, ભાઈ-મિત્રોથી લાભ, ભાગ્યનો સાથ.

મિથુ ન : મિશ્રિત ફળ, ઘન લાભ, પરિવારમાં કષ્ટ, ખર્ચ વધશે

કર્ક - અશુભ ફળ, સ્વાસ્થ્ય હાનિ, માનસિક કષ્ટ, બનતા કામ બગડશે.

સિં હ - અનિષ્ટ ફળદાયક, જામીનમાં નુકશાન, ખર્ચ, કેસ થવાનો ભય, દુર્ઘટના

કન્ય ા - શુભ ફળદાયક, ઘન લાભ, આવકના સાધન વધશે, શુભ સમાચાર

તુલ ા - શુભ કારક, રાજ્યપક્ષમાં લાભ, યશ વધશે, પુરસ્કાર મળવાના યોગ.

વૃશ્ચિક - મિશ્ર ફળદાયક, ધાર્મિક યાત્રાના યોગ, ભાગ્યમાં ઉતાર-ચઢાવ રહેશે, ગુરૂનો સાથ

ઘન - મુશ્કેલ સમય, સ્વાસ્થ્યને નુકશાન, આર્થિક કષ્ટ, માનસિક તણાવ

મકર - મિશ્રિત ફળદાયક, પ્રવાસમાં નુકશાન, જીવનસાથીથી સુખ, વેપારમાં ઉતાર-ચઢાવ

કું ભ - શુભ ફળદાયક, સ્વાસ્થ્ય લાભ, શત્રુઓ પર વિજય, કાર્ય સિધ્ધિ

મી ન - મિશ્રિત ફળદાયક, સંતાનથી સુખ, શિક્ષણમાં મિશ્રિત પરિણામ, આર્થિક યોગ સામાન્ય

વિશેષ - ગ્રહણનો પ્રભાવ સામાન્ય રીતે ત્રણથી છ મહિના સુધી રહે છે. અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યની આરાઘના કરો. રાશિઅનુસાર દાન સામગ્રીનુ દાન કરો અને ઈષ્ટદેવની ઉપાસના કરો. ગ્રહણ ન જુઓ.

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

Show comments