Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાશિવરાત્રિ પર નસીબ ચમકાવવા માટે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 9 માર્ચ 2021 (14:51 IST)
મહાશિવરાત્રિનો પર્વ 11 માર્ચના રોજ  પડી રહ્યું છે . આ દિવસે ભગવાન શિવના પૂજનથી બધી પરેશાનીઓનો નાશ હોય છે.  તેની સાથે જ માણસ પર ભોલેનાથની કૃપા હમેશા બની રહે છે.  વાસ્તુ મુજબ આ દિવસે ઘર કે દુકાનમાં કેટલીક વાતોનો ધ્યાન રાખવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે. 
શિવરાત્રિ પર આ વાતોનો ધ્યાન રાખો. 
 
* મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખવી મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો. 
 
* શિવરાત્રિના દિવસે જળમાં મીઠું ઘોલીને આખા ઘરના ખૂણામાં તેનો છ્ડકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિઅ થશે. 
 
* મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો. 
* શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. 
* પૂજા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા. 
*  લક્ષ્મી મેળવવા માટે શિવજીની કમળ, બીલીપત્ર, શંખપુષ્પ અર્પણ  કરવાથી જરૂર લાભ થાય છે. 
 
* જે ઘરોમાં સાફ-સફાઈ હોય છે . ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ પર ઘરને સાફ સુથરો રાખો. તેનાથી દરિદ્રતા, દુખ અને અશાંતિ જેવી વાત હમેશા માટે ખત્મ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં આ મસાલા ખૂબ જ લાભકારી, આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં ચોંટેલા જીદ્દી કણ થી જશે ફ્લશ આઉટ

દાળ-ભાતના ભજીયા

ઈડીયન બિબિમ્બાપ

જો ઠંડીમાં તમારો ચહેરો કાળો દેખાય છે તો કરો આ ઉપાયો

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

વધુ જુઓ..

નવીનતમ

Rath Saptami 2025: મંગળવારે કરવામાં આવશે રથ સપ્તમીનું વ્રત, આ શુભ મુહૂર્તમાં કરો સૂર્યદેવની પૂજા, મળશે સારું સ્વાસ્થ્ય

ગાયને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવો, ભાગ્ય બદલાશે

મહાકુંભના છેલ્લા અમૃત સ્નાનના દિવસે બની રહ્યો બુધાદિત્ય યોગ, આ 4 રાશિઓને મળશે લાભ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Vinayak Chaturthi 2025: આજે વિનાયક ચતુર્થીનું વ્રત, જરૂર કરો આ ઉપાયો , વિધ્નહરતા ગણેશ બધી મુશ્કેલી કરશે દૂર

આગળનો લેખ
Show comments