Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષ 2018માં વાયરલ થયેલા સપના ચૌધરીના 10 વીડિયો.. જેણે લોકોનુ દિલ ધડકાવ્યુ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2018 (14:40 IST)
sapna chaudhary
વર્ષ 2018માં જ્યા સપના ચૌધરીની અનેક ખૂબસૂરત તસ્વીરો જોવા મળી તો બીજી બાજુ તેના અનેક વીડિયો પણ વાયરલ થયા. જેણે લોકોના દિલ ઘાયલ કર્યા. જુઓ આવા જ 10 વીડિયો 
 
ભલે પ્રિયા પ્રકાશ વારિયનો આંખો મારનારો વીડિયોએ સનસની ફેલાવી પણ પોતાના લટકા ઝટકાથી લોકોના દિલ લૂટનારી સિંગર ડાંસર સપના ચૌધરીનો વીડિયો પણ કમાલનો છે. જોશો અને સાંભળશો તો દિલની ધડકન વધી જશે.  સપના ચૌધરીની નવી રાગિની સોશિસ્યલ મીડિયા પર આવી અને આવતા જ ટોપ ટ્રેંડમાં સામેલ થઈ ગઈ.  રાગિનીના બોલ છે.. છોરી સે બમ કા ગોલા.... 



પ્રેમથી કોસો દૂર ભાગનારી સિંગર ડાંસર સપના ચૌધરી દુલ્હનના વેશમાં એ કહેતા જોવા મળી.. મેરા ચાંદ.. સપના ચૌધરીનુ નવુ ગીત રજુ થયુ.. હંમેશાની જેમ આ ગીત પણ યૂટ્યુબ પર રજુ કરવામાં આવ્યુ. સપનાના આ નવા ગીતને રાજ મવારે ગાયુ છે અને તેમા સપના સાથે નવીન નારૂ જોવા મળી રહ્યા છે.  સાથે જ આ ગીતમાં સપના દુલ્હનના વેશમાં દેખાય રહી છે. બિગ બોસ 2017 પછી તેનુ આ પહેલુ હિન્દી ફિલ્મી ગીત રહ્યુ. 



સપના ચૌધરી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી કે ફૈને એક એવી હરકત કરી દીધી.. તે નીચે બેસીને તેમના હાથ જોડવા લાગી. હરિયાનાના ઝજ્જરમાં આયોજીત એક શો દરમિયાન જેવો સપનાએ ડાંસ શરૂ કર્યો, એક ફૈન ઉભા થઈને નાચવા માંડ્યો. એટલુ જ નહી એ ફૈને એવા ઠુમકા લગાવ્યા કે સપના ચૌધરી ખુદને રોકી ન શકી. તે તેમના ડાંસથી એટલી પ્રભાવિત થઈ કે તેણે નીચે બેસીને હાથ જોડીને તેનુ અભિવાદન કર્યુ. આ જોઈને બધા તાલિયો વગાડવા માંડ્યા. 



સપના ચૌધરી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી કે ફૈને એક એવી હરકત કરી દીધી.. તે નીચે બેસીને તેમના હાથ જોડવા લાગી. હરિયાનાના ઝજ્જરમાં આયોજીત એક શો દરમિયાન જેવો સપનાએ ડાંસ શરૂ કર્યો, એક ફૈન ઉભા થઈને નાચવા માંડ્યો. એટલુ જ નહી એ ફૈને એવા ઠુમકા લગાવ્યા કે સપના ચૌધરી ખુદને રોકી ન શકી. તે તેમના ડાંસથી એટલી પ્રભાવિત થઈ કે તેણે નીચે બેસીને હાથ જોડીને તેનુ અભિવાદન કર્યુ. આ જોઈને બધા તાલિયો વગાડવા માંડ્યા. 

 

સપના ચૌધરી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી કે તે ગદ્દગદ્દ થઈ ગઈ. . ઉલ્લેખનીય છે કે ફેંસે જ એવી હરકત કરી દીધી. જે આજ સુધી ક્યારેય નહોતી થઈ. સપનાએ શો ને વચ્ચેથી જ છોડી દીધો હતો. હરિયાણામાં ઝજ્જર સ્થિત ડીંઘલ ગોશાલામાં શો કરવા ગઈ હતી. પણ લોકોએ એવા કમેંટ કરવા શરૂ કરી દીધા કે તે ભડકી ગઈ.  તેને ગુસ્સો આવી ગયો અને તેણે આયોજકોને ખરી ખરી સંભળાવી. સપનાએ કહ્યુ કે તે હવે ગોશાલાના કાર્યક્રમમાં નહી આવે.  બેશક ખરાબ સમય આવ્યો પણ કોઈની સામે હાથ ન ફેલાવ્યો.  ડાંસ કરીને મહેનત કરીને પોતાનુ અને પોતાના પરિવારનુ પેટ ભરતી રહી.  આવુ કહેતા તે ગદ્દગદ્દ થઈ ગઈ હતી. 



એક વિદેશી છોકરાએ સપના ચૌધરીને પસંદ કરી. તેને તે એટલી ગમી ગઈ કે સપના જેવી પણ છે એ જ રૂપમાં તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. વીડિયો 3 એપ્રિલનો અપલોડ કરવામાં આવ્યો હતો. અને તેમા સ અપના ચૌધરી જ્યા પોતાના સોલિડ ડાંસનો સિતમ કરી રહી હતી તો બીજી બાજુ બુલેટ, ટ્રેક્ટર ચલાવતા અને હુક્કો ગડગડાવતા પણ દેખાઈ. વીડિયોમાં સપના ચૌધરી ઠેઠ હરિયાણવી છોરીના પાત્રમાં છે. એક વિદેશી છોકરો તેમને જોવા માટે આવ્યો છે. જે તેમની અદાઓ પર એટલો ફિદા છે કે તેને લગ્ન માટે પ્રપોઝ કરી નાખ્યુ. આ વીડિયો સપના ચૌધરીના એક્ટિંગનો વીડિયો છે. જેને વીડિયો યૂટ્યુબર આશિકીને બનાવ્યો. 
 

સપના ચૌધરી ખૂબ જિંદાદિલ વ્યક્તિ પણ છે. જેનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો. તેમનો એક વીડિયો યૂટ્યુબ પર ખૂબ જોવામાં આવ્યો અને લોકોએ સેલ્યુટ પણ કર્યુ. આ વીડિયો એક હોસ્પિટલનો હતો. સપના ચૌધરી રોડ અકસ્માતમાં એક પગ ગુમાવનારી પ્રીતિને મળવા માટે રોહતક પીજીઆઈ પહોંચી. આ દરમિયાન સપનાએ પ્રીતિને એક લાખ રૂપિયાની આર્થિક મદદ પણ સોંપી.  મુલાકાત દરમિયાન સપનાએ પ્રીતિને ગળે ભેટીને પ્રોસ્તાહિત કરી અને તેને ચિંતા ન કરવાની સલાહ આપી. સપનાએ પ્રીતિ સાથે સેલ્ફી પણ લીધી અને દરેક સમયે મુસીબતમાં સાથે ઉભા રહેવાનુ વચન પણ આપ્યુ. 

સપના સતત પોતાનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહી છે. આ વીડિયો 10 એપ્રિલનો છે અને તેને લાખો લોકોએ જોયો. વીડિયોમાં સપના ચૌધરી મ્યુઝિકની ધુન પર મસ્તીમાં નાચી રહી છે અને ખૂબ જ સારો ડાંસ કરી રહી છે. સપનાએ ડ્રેસ પણ સુંદર પહેર્યો છે. 





વર્ષ 2018માં સપનાના ભાઈના લગ્ન પણ થયા અને ભાઈના લગ્નમાં સપના ચૌધરીએ એવા ઠુમકા લગાવ્યા કે મેહમાન પણ દિવાના થઈ ગયા. લગ્નમાં સપના ગ્લેમરસ લુકમાં જોવા મળી. બીજી બાજુ વરઘોડા સમયે સપનાને ડાંસનો કહેર વરસાવ્યો. સપના ચૌધરીએ ડાર્ક પિંક કલરનો લહેંઘો અને લાઈટ બ્લૂ કલરની ઓઢણી પહેરી રાખી હતી. બીજી બાજુ વરઘોડામાં જ્યારે સપના ચૌધરી ડાંસ કરવા લાગી તો તાળીઓ ખૂબ ગૂંજી ઉઠી. લગ્નમાં બિગ બોસ 11માં કંટેસ્ટેંટ રહેલ અર્શી ખાન, મહજબી અને આકાશ દદલાની અપ્ણ જોવા મળ્યા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરનાર વિષ્ણુ ગુપ્તાને મળી હતી સર કલામ કરવાની ધમકી, ઓડિયો જાહેર

Bank Holidays December 2024: ડિસેમ્બરમાં 17 દિવસ બેંકો રહેશે બંધ, ક્યારે મળશે રજાઓ, જુઓ લિસ્ટ

Viral Video - 24 વર્ષની દીકરીએ તેના 50 વર્ષના પિતા સાથે લગ્ન કર્યા, લોકો ચોંકી ગયા, પરંતુ તે બેશરમ જવાબ આપતી રહી!

Shahzaib Khan: કોણ છે શાહઝેબ ખાન? જેણે એશિયા કપમાં ભારતીય બોલરોને હંફાવીને સદી ફટકારી

આગળનો લેખ
Show comments