Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021, SRH vs RCB: રોમાંચક મુકાબલામાં બૈગલોરને મળી જીત, હૈદરાબાદને 6 રનથી હરાવ્યુ

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (23:23 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021ના છઠ્ઠા મુકાબલામાં બુધવારે સનરાઈઝરર્સ હૈદરાબાદે રોયલ ચેલેજર્સ બૈગલોરને 6 રનથી હરાવ્યુ. આ મુકાબલો ચેન્નઈના એમએ ચિંદબરમ સ્ટેડિયમમાં રમાયો. હૈદરાબાદની ટીમ 150 રનના લક્ષ્યનો પીછો કરતા 9 વિકેટ પર 143 રન જ બનાવી શકી આરસીબીએ 20 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. 
 
.  
 
SRH vs RCB, LIVE UPDATES
 
- 11 ઓવર પછી આરસીબીનો સ્કોર બે વિકેટના નુકશાન પર 85 રન છે. વિરાટ કોહલી 29 અને મૈક્સવેલ 26 રન બનાવીને રમી રહ્યા છે. નદીમની આ ઓવર મોંઘી સાબિત થઈ. તેણે આ ઓવરમાં 22 રન બનાવ્યા. 
 
- આરસીબીનો સ્કોર 9 ઓવર પછી બે વિકેટના નુકશાન પર 58 રન છે. વિરાટ કોહલી 22 અને મૈક્સવેલ 7 રન બનાવીને રમી રહ્યા છે. 
 
- 7મી ઓવરની પ્રથમ બોલમાં શાહબાજ નદીમે અહમદને આઉટ કરી દીધો છે.  શાહબાજે 10 બોલમાં 14 રન બનાવીને આઉટ થયા છે. 
 
- 5 ઓવર પછી આરસીબીનો સ્કોર એક વિકેટના નુકશાન પર 36 રન છે. નદીમની આ ઓવરમાં 10 રન આવ્યા. 
 
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ડેનિયલ ક્રિશ્ચિયન, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યૂઝવેન્દ્ર ચહલ
 
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), રિદ્ધીમાન સાહા (વિકેટકીપર), મનીષ પાંડે, જોની બેરસ્ટો, વિજય શંકર, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, ટી. નટરાજન

11:06 PM, 14th Apr
-17મી ઓવરમાં શાહબાજે રૉયલ ચૈલેંજર્સે બૈગલોરને કમબેક કરાવ્યુ. તેણે આ ઓવરમાં ત્રણ વિકેટ લીધી. તેણે બેયરસ્ટો, મનીષ પાંડે અને સમદને આઉટ કર્યો.


11:00 PM, 14th Apr
 
- 16 ઓવર પછી સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર બે વિકેટ પર 115 રન છે.  બેયરસ્ટો 12 અને મનીષ પાંડે 38 રન બનાવીને રમી રહ્યા છે. 
- 14મી ઓવરની બીજી બોલ પર કાઈલ જૈમીસને વોર્નરને આઉટ કર્યો છે. વોર્નર 54 રન બનાવીને આઉટ થયો. 

<

Kyle Jamieson strikes and it's the big wicket of David Warner who departs after a fine 54.

Live - https://t.co/kDrqkM24yz #SRHvRCB #VIVOIPL pic.twitter.com/WAEciZmGyc

— IndianPremierLeague (@IPL) April 14, 2021 >

09:48 PM, 14th Apr
- સનરાઈઝર્સ હૈદરાબાદનો દાવ શરૂ થઈ ગયો છે. આ સમયે ક્રીજ પર ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહા છે. બૈગલોર તરફથી સિરાજ બોલિંગ કરી રહ્યા છે. 
- આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા છે. હૈદરાબાદને જીતવા માટે 150 રન બનાવવાના છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

LPG Price Hike: ફરીથી વધારી દીધા ગેસ સિલેન્ડરના ભાવ, મહિનાના પહેલા દિવસે મોઘવારીનો ફટકો

Cyclone Fengal Alert - : તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, ચેન્નઈમાં રસ્તાઓ જળમગ્ન,આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ

આગળનો લેખ
Show comments