rashifal-2026

વેલેન્ટાઈન પર ટ્રાય કરો ગૂગલ ઈક્વેશન

Webdunia
P.R
અહી એક ટ્રીક આપેલી છે જેના દ્વારા કમે તમારા વેલેન્ટાઇનને ઇમ્પ્રેસ કરી શકો છો. આ માટે તમારે ગૂગલ સર્ચ બારમાં જઇને: " sqrt(cos(x))*cos(300x)+sqrt(abs(x))-0.7)*(4-x*x)^0.01, sqrt(6-x^2), -sqrt(6-x^2) from -4.5 to 4.5" ટાઇપ કરવાનું રહેશે. આટલું ટાઇપ કરો અને પછી જુઓ શું જાદૂ થાય છે.

આ ટાઇપ કર્યા બાદ, તમારી સ્ક્રિન પર એક સુંદર ‘હાર્ટ’ ઉપસી આવશે. આ માટે તમારે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરવો પડશે. આ એપ્લિકેશન ઇન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નહી કરે.

આ ટ્રિકમાં ફોર્મ્યુલાનો " The "cos(300x)" ભાગ લાઇનને હાર્ટની અંદર ઝડપથી ઉપર-નીચે થવા માટે વાપરવામાં આવ્યો છે. આ એક રંગીન ઇફેક્ટ બનાવે છે. જો તમે ઇક્વેશનમાં આપેલા “300” ને “500” માં બદલી નીખશો, તો આ હાર્ટ રંગથી ભરાઇ જશે. ફોર્મ્યુલાનો આ ભાગ ફ્રીક્વેન્સી સાથે સંબંધ ધરાવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

સૂડાનના અર્ધસૈનિક બળો દક્ષિણ-મઘ્ય સૂડાનના દક્ષિણ કિંડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં 50 લોકોના મોત થયા છે જેમા 33 બાળકોનો સમાવેશ.

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Show comments