Festival Posters

પ્યાર ની રાતને રોમાંટિક બનાવવાના આ ટીપ્સ

Webdunia
ગુરુવાર, 1 એપ્રિલ 2021 (20:43 IST)
પ્યાર ના સમયે તમે એવી ટીપ્સ અજમાવીને તમારા પાર્ટનરને સ્પેશલ ફીલ કરાવી શકો છો. આવો નકામી વાત કરવા સિવાય કેટલાક એવા રોમાંતિક ઉપાય જણાવીશ જેનાથી તમે રાતને એક્સાઈટિંગ અને લવલી 
 
બનાવી શકો છો. 
1. મૂડ સેટ કરવું- 
તમને ઘરના મૂડ સેટ કરવું પડશે. કેંડલ લાઈટ અને તેમના મનપસંદ મ્યૂજિક પ્લે કરવામાં મોડું ન કરવું. તેનાથી એ જ્યારે ઘર આવશે તો તેનું મૂડ પોતે બની જશે. કોશિશ કરો કે બેડ પર સિલ્કની બેડશીટ 
 
પથારવી. 
2. પરફ્યૂમને યૂજ કરવું ન ભૂલવું
છોકરીઓ પરફ્યૂમમાં સૉફ્ટ ફેર્ગ્નેંસ યૂજ કરે છે. તમને તમારી પ્યાર  લાઈફમાં રોમાંસમાં તડકો લગાવું છે તો સૉફ્ટની જગ્યા હાર્ડ સ્મેલવાળા પરફ્યૂમ યૂજ કરવું. છોકરાઓને બેડ પર હાર્ડ પરફ્યૂમ વાળા સ્મેલ 
વધારે સેડ્યૂલ કરે છે અને તેનાથી પ્યાર ના સમયે તમે બન્ને વધારે એંજ્વાય કરશે. 
 
3. પ્યાર થી સંકળાયેલા Games પ્લાન કરવું 
તમે તમારા પાર્ટનર સાથે કોઈ રોમાંટિક પ્યાર  રિલેટેડ ગેમ પ્લાન કરી તે સાંજ તેના માટે રોમાંટિક બનાવી શકો છો. જેમ કે હાઈડ એડ સીક કે રિમૂવ દ ક્લાથ થીમ પર કાર્ડ રમો . તે સિવાય Dare and Truth માં તેની ફેંટેસી પૂછી અને તેને ટ્રાઈ કરી શકો છો. 
 
4. Get Kinky 
આ દિવસે પ્યાર ને બોરિંગ ન બનાવો અને બેડ પર જતા જ પૂરો કંટ્રોલ તમારા હાથમાં રાખો. જો તમે મિશનારી પૉજિશન વિશે જાણો છો તો તેના તમને ખબર હશે કે માલિક કોણ હોય છે. 
 
5. કેંડસ ઉપયોગ કરો. 
તમે પાર્ટનરની બૉડી મસાજ કરો જો કે નર્મલ વેક્સથી નહી પણ સોયા વેક્સથી હોય છે. આ candlesના વેક્સ પર તેના શરીરના હૉત મસાજથી તેમના રાતને ઈંટેસ બનાવશે.
6.  Naughty Photos
તમે આ રાતને વધારે ઈંટિમેટ બનાવવા માટે પિક્સ જુદા-જુદા lingerieમાં લઈ શકો છો. અને તેને એક એક કરીને એ પિક્સ જોવાવો. જેને જોઈ એ વગર એક્સાઈટેડ  નહી રોકાશે. જો આ lingerie તેમના ફેવરિટ રંગની હોય તો સમજો વાત બની ગઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes: દિલ દિયા હૈ જાન ભી દેંગે... એ વતન તેરે લિયે...જેવા શાનદાર મેસેજથી મોકલો 26 મી જાન્યુઆરીની શુભેચ્છા

પત્નીના ફોન પર પોર્ન વીડિયો જોતો હતો પતિ, પત્નીએ રચ્યુ હત્યાનુ ષડયંત્ર

ચાર વર્ષની પુત્રી 50 સુધીની ગણતરી ન લખી શકી.. પિતાએ ગુસ્સામાં એટલુ માર્યુ કે થઈ ગયુ મોત

ભારતીય સેનાનુ સુલ્તાન, Rifle mounted Robots જોઈને દુશ્મન હિમંત હારી જશે

અમેરિકામાં ભારતીય વ્યક્તિએ પત્ની સહિત 4 લોકોને મારી ગોળી, ત્રણ બાળકો પોતાનો જીવ બચાવવા સંતાય ગયા

વધુ જુઓ..

ધર્મ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

આગળનો લેખ
Show comments