Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેડ પર ચરમ સુખ મેળવવા માટે આ ચાર રીત અજમાવો અને તમારી લવલાઈફને જવાન રાખો

Webdunia
બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (14:00 IST)
રોમાંસમાં ચરમ સુખ સુધી પહોંચવુ - Love  હોય છે અને પ્રેમ પ્રેમ.  પ્રેમ હોય છે તો સબધ હોય છે અને પ્રણય કરતી વખતે લોકો એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે. પણ જ્યારે પ્રણય મન મુજબ ન હોય તો .. ??? મતલબ રોમાંસમાં ચરમ આનંદની પ્રાપ્તિ ન હોય તો.. ??? તેનો મતલબ એ તો નથી કે પ્રેમ નથી રહ્યો. તેનો મતલબ એ છે કે મસ્તિષ્ક અને શરીર વચ્ચે પુરો તાલમેલ નથી. કારણ કે રોમાંસ ચરમ સુખ મેળવવા માટે મસ્તિષ્ક અને શરીર વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી હોય છે. જો તમે આ તાલમેલ નથી બેસાડી શકતા અને રોમાંસમાં ચરમ સુખ નથી મળી રહ્યુ તો સભોગ દરમિયાન પુર્ણ સંતુષ્ટિ મતલબ ઓર્ગેજ્મ મેળવવા માટે આ ચાર રીતે અપનાવો.  આ તમને રોમાંસના આસીમ આનંદથી વિભોર કરી દેશે. 
 
1. સેડ્યૂસ કરો - પ્રણયની શરૂઆત હંમેશા પાર્ટનરને સેડ્યૂસ કરીને કરો.  કારણ કે પ્રણયમાં સુખ મેળવવાની પ્રથમ શરત છે કે તમારો પાર્ટનર એ માટે માનસિક રૂપે તૈયાર હોય.  તેથી તમારી રોમાંટિક અને ડર્ટી વાતોથી, હાથના એક્શનથી અને બૉડી લૈગવેઝથી પાર્ટનરને સેડ્યૂસ કરો. આવુ કરવાથી પાર્ટનરની ઈચ્છા જાગૃત થશે. જ્યા સુધી તે કરવા માટે સંપૂર્ણ રીતે ઉત્તેજીત ન થાય ત્યા સુધી રોમાંસ શરૂ ન કરો. ત્યા સુધી ફક્ત સેડ્યૂસ કરો. 
 
2. સેનસેશન - સક્સ ક્રિયાનુ પુણ સુખ ત્યારે પ્રાપ્ત થશે જ્યારે તમારી સંપૂર્ણ ઈન્દ્રિયો એ દરમિયાન એ ક્રિયામાં સામેલ રહે. બધી ઈંદ્રિયોને આ ક્રિયામાં સામેલ કરવા માટે પાર્ટનરના વિવિધ અંગોમાં સેનસેશન જગાવો.  આ માટે આકર્ષિત રીતે પાર્ટનરના કામુક અંગોને ટચ કરો.  તેનાથી પાર્ટૅનર વિવિધ અંગ સક્સ માટે ઉત્તેજીત થશે અને સક્સમાં ગતિ આવશે.  જેનાથી ચરમ સુખ સુધી પહોંચવામાં મદદ મળશે. 
 
3. સમર્પિત કરો - જ્યારે પાર્ટનર સંપૂર્ણ રીતે ઉત્તેજીત થઈ જાય અને તમને લાગે કે તમારો પાર્ટનર તમારી સહમતિ ઈચ્છે છે તો તમે સમર્પણ કરી દો.  કારણ કે તમારો પાર્ટનર સંપૂર્ણ રીતે ઉત્તેજીત થઈ ગયો છે. આવામાં તેને વધુ રાહ જોવડાવવાથી મૂડ ખરાબ થઈ શકે છે.  આ સમર્પણ પછી સંપૂર્ણ રીતે રોમાંસનો આનંદ ઉઠાવો અને હવે પ્રેમ માટે નહી ખુદની ખુશી માટે અને ફક્ત ક્રિયા માટે રોમાંસ કરો. 
 
4. સબધ પછી પ્રેમ - સ બધ કર્યા પછી તમે બંનેને થાક લાગે એ દેખીતુ છે.  પણ રોમાંસ પછી સૂઈ ન જશો કે ન આરામ કરો. (પણ હા તેનો મતલબ એ નથી કે સ્ત્રીઓ વાત કરવી શરૂ કરી દે. પ્રણય પછી પુરૂષોને વાત કરવી બિલકુલ પસંદ નથી.)  આ યૌન ક્રિયા દરમિયાન અને પછી પાર્ટનરને બાહુપાશમાં લઈને, આળમાં આંગળીઓ ફેરવતા તમારી ઈચ્છાઓ, ભાવનાઓ અને સુખને સાથીને મુક્ત થઈને કહો. વચ્ચે વચ્ચે તેમના કાન પાસે તેમની છાતી પર કિસ કરતા રહો.  તેનાથી તેમને અસીમ સુખની પ્રાપ્તિ થશે અને બની શકે કે તમને એકવાર ફરી રોમાંસ આનંદ મળી જાય. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ