Webdunia - Bharat's app for daily news and videos

Install App

Anger Against Spouse: તમારા જીવનસાથીની સામે ગુસ્સાને કેવી રીતે કરીએ કંટ્રોલ? જાણો હેલ્દી મેરેજના ટિપ્સ

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (16:33 IST)
How To Control Your Anger Against Spouse: એક સફળ પરિનીત જીવન ત્યારે જ શક્ય થઈ શકે છે જ્યારે તમે તમારા ગુસ્સેને કંટ્રોલ કરી શકો. 
 
1. સેલ્ફ અવેયરનેસની પ્રેક્ટિસ કરવી 
તમે આ વાતની તપાસ કરો કે તમારા ગુસ્સેના કારણ શું છે. તમારા મગજને શાંત રાખો જેનાથી તમારા બૉડી કે ચેહરા કોઈ રીતના ઈમોશનલ સાઈન ન આપવું. ગુસ્સા અને ફ્રસ્ટ્રેશનના કારણે હાર્ટ રેટ વધવા ન દો. આવુ કરવાથી તમે તમારા ગુસ્સાને સારી રીતે કંટ્રોલ કરી શકો છો. 
 
2. ખુલીને વાત કરવી 
સૌથી પહેલા તમારા પાર્ટનરને શાંત કરવાની કોશિશ, તમારી ફીલિંગને મનમાં દબાવીને ના રાખો. તેને ખુલીને જણાવિ. અ વાતની કોશિશ કરવી કે જીવનસાથી પર બલેમ ન નાખો. સારા સંવાસ તમારા વચ્ચે સંઘઋષ અને ગેરસમજને ઓછુ કરી શકે છે. જેના કારણે મામલો વધુ પડતો વધતો બચાવી શકાય છે.
 
3. પગલા પાછળ કરો 
જ્યારે પણ તમે ગુસ્સે થવાનું શરૂ કરો છો, ત્યારે એક પગલું પાછળ લો અને તમારી જાતને શાંત કરવાનો પ્રયાસ કરો. માઈંડને રિલેક્સ કરવા માટે રિલેક્સિંગ ટેકનિક અજમાવી શકો છો.  ચાલવા, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવા જેવી કેટલીક હળવાશની તકનીકો અજમાવી શકો છો. આમ કરવાથી તમારા ગુસ્સાને બ્રેક મળશે  અને સમસ્યાઓને સરળતાથી હલ કરી શકશો.
 
4. એક બીજાની ફીલિંગની રિસ્પેક્ટ કરવી 
તમારી પોતામે તમારા જીવનસાથીના જગ્યા મૂકીને જુઓ અને તેના/તેણીના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો. જો તમે સહાનુભૂતિ ધરાવો છો, તો તે તમારા જીવનસાથી પ્રત્યે કરુણાને પ્રોત્સાહિત કરી શકે છે અને તમે તમારા જીવનસાથીની લાગણીઓને સમજી શકશો અને તેનો આદર કરી શકશો. સમજો કે કોઈની પણ ભૂલ થઈ શકે છે, તેથી વિવાહિત જીવનમાં માફ કરવું વધુ સારું છે.
 
5. પ્રોફેશનલ હેલ્પ લેવી 
જો તમારા ગુસ્સો પરિણીત જીવનમાં ખૂબ પરેશાનીઓ ઉભી કરી રહ્યુ છે તો તેના માટે તમે કોઈ કાઉંસલર કે થેરેપિસ્ટની મદદ લઇ શકાય. જેથી સમસ્યાનું મૂળ અને તેનો ઉકેલ શોધી શકાય.
 
6. માઈડફુલનેસની પ્રેકટિસ કરવી 
જો તમે પોતાને યોગ, મેડિટેશન જેવી વસ્તુઓમાં ઈંવાલ્વ જો તમે આ કરશો, તો તમે તમારી પોતાની લાગણીઓ અને સમજને વધુ સારી રીતે જાણી શકશો. આનાથી તમે યોગ્ય રીતે જવાબ આપશો અને ગુસ્સામાંથી બહાર આવી શકશો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Maa Bahuchar Aarti Lyrics- બહુચર માં ની આરતી

Ajmer Sharif Dargah- અજમેર શરીફ દરગાહનો ઈતિહાસ

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

આગળનો લેખ
Show comments