Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂપર મેંગો મજા

Webdunia
N.D
સામગ્ર ી - પાકી કેરીનો ગૂદો - 3 વાડકી, દૂધ 4 વાડકી, ક્રીમ - 3 વાડકી, કોર્નફ્લોર 2 મોટી ચમચી, ખાંડ 12 મોટી ચમચી, ચાઈના ગ્રાસ - 4 ગ્રામ.

બનાવવાની રી ત - સૌ પહેલા દૂધને ઉકાળો. બીજી વાડકીમા દૂધમાં કોર્નફ્લોર, ખાંડ ભેળવો અને તેને ઉકળતા દૂધમાં નાખો. ઘટ્ટ થતા સુધી તેને ઉકાળો. હવે એક વાડકીમાં પાણીમાં ચાઈના ગ્રાસને 5 મિનિટ સુધી પલાળો. હવે એ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી એ એક મોટી ચમચી ન બની જાય ઠંડુ થાય કે તેને ઠંડા દૂધમાં મિક્સ કરો. તેમા પાકી કેરીનો ગૂદો નાખીને ફેંટો અને ફ્રિજમાં ઠારવા મૂકી દો. જ્યારે એ અડધુ ઠરી જાય ત્યારે તેમા ક્રીમ નાખીને ફરી ફેંટો આ રીતે 3-4 વાર કાઢીને ફેટો અને ફ્રિજમાં મુકો. સારી રીતે જામી જાય ત્યારે સર્વ કરો.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Show comments